પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૫
હે અને મંકકિન્લી



રિકાની પ્રજા ખસુસ રાજી થશે.’ પણ એ બન્ને એમ માનતા હતા કે, એ ટાપુએને સ્વરાજ્ય ભેગવવા માટે પ્રથમ તૈયાર કરવા એ આપણી પહેલી ફરજ છે. ‘તરતાં આવડે નહિ, ત્યાંસુધી પાણીમાં પગ મૂકવા નહિ.' એના જેવી આ દલીલ હતી. ઝપલાવ્યા સિવાય છૂટા થવાને નથી. સામા પક્ષ તરફથી એવી દલીલ લાવવામાં આવતી હતી કે જો આપણે ફિલિપાઇનના કબજો છેાડીશુ, તેા જની તેને પચાવી પડશે. આવી દીલ કરનારા એટલેા વિચાર નહેાતા કરતા કે એને અ એટલેાજ થાય કે પૂર્વના મુલકા ખાતેના પોતાના નૌકા ખાતાના મથકથી ઘેાડેજ દૂર-મકાઉ આગળ- જતીને નૌકાબળનું મથક સ્થાપવા દેવા માટે ગ્રેટબ્રિટને કબૂલ થવું. ગ્રેટ- બ્રિટન તેને લિવરપુલથી ૮૦ માઇલ દૂર આયર્લીડમાં કિન્ગસ્ટન આગળ એવુ મથક સ્થાપવા દે એના જેવું એ કહેવાય. આ આત્મધાતી પગલું ભર્યાં બાદ થાડા દિવસ પછી આ પ્રશ્નના સંબંધમાં ચર્ચા ચલાવતી વખતે, જે લાકા પ્રમ આ મુલક ખાલસા કરવાની વિરુદ્ધ હતા તેવા, સેક્રેટરી ટૅક્ટ જેવા-માણસાને મેઢેથી આવી દલીલે સાંભળી મને નવાઇ લાગતી. બીજા રાજ્યોના એકબીજાની સાથેના સંબંધમાં આપણે કશું જાણતા નથી. આપણે અત્યાર સુધી એક અલગ અને એકત્ર રાજ્યતરીકે રહ્યા છીએ. જે દિવસે આપણે એનાથી જૂદી જાતની સ્થિતિ ભેગવવાની લાલસા કરીશું તે દિવસથી આપણ નસીબ ફરી વળ્યું એમ માનજો. Gandhi Heritage Portal