પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
દાનવીર કાર્નેગી


દાનીવર કાર્નેગી ૧૨ મતીથી તેની જત થ. હાચવણાટની શાળાનું સ્થાન વરાળયંત્રથી ચાલતી શાળાએ લીધું, એ ફેર- ફાર અમારા કુટુંબની પાયમાલી કરના નિવડયું. મારા પિતા આ નિકટવર્તી ઉથલપાથલ સમજી શકયા નહિ અને તેથી તે જૂની પતિ મુજબજ તરફડીઆં મારી રહ્યા હતા. તેમની શાળેાની કિંમત બહુજ ઘટી ગઈ અને તેથી કુટુંબના ઉપર ગમે તેવી અણધારી આફત આવી પડે તે વખતે પણ જે શાક્ત હારી જતી નહિ, તેને એટલે મારી માને આખરે આગળ આવી કુટુંબની લાજ રાખવા માટે કાશીશ કરવાની ફરજ પડી. તેણીએ મુડીસ્ટ્રીટમાં એક નાની દુકાન ખાલી અને કુટુંબની આવકમાં થોડા ઉમેરા કર્યો. આ ઉમેરેશો કે નવા હતા, તેાપણુ તેને લીધે અમે સાધારણ રીતે સંપન્નાવસ્થામાં અને માન- ભરેલી રીતે રહી શકતાં અને આબભેર દહાડા કાઢી શકતાં. મને યાદ છે કે આ પછી થોડી મુદતે ગરીબાઇ એ શું ચીજ છે, એની મને સમજણ પડવા લાગી. મારા પિતા છેલ્લું થાન લઈ કારખાનાવાળાને આપવા ગયા, તે વખતે હવે નવું થાન વણવા માટે મળશે કે રાજગારવગર એસી રહેવું પડશે, એ જાણવા માટે મારી મા આતુરતાથી મારા પિતાના પાછા આવવાની રાહ જોઇ બેસી રહી. તેણીની ધાસ્તી ખરી પડી અને મારા પિતા ટાલે હાથે પાછા આવ્યા. ત્યારથી અમારી દશા ખરામ થતી ચાલી. અર્ન્સ કવિનું કથન તે વખતે મને સમજાયું કે મારા પિતા જે કે તુચ્છ કે નીચ' નહેાતા, છતાં તેમને ‘ એક જાતભાઇ પાસે જમીન ખેડવાની પરવાનગી મેળવવા માટે આજીજી કરવી પડતી હતી. ' તે વખતથીજ મે મન સાથે નિશ્ચય ક્યા કે, હું જ્યારે મેટા થશ ત્યારે આ સ્થિતિમાં ફેરફાર કરીશ. તેમ છતાં અમારા પડેાશીએની સરખામણીમાં અમે છેક કંગાલ થઇ ગયાં નહેાતાં. પેાતાના એ છેકરા સુઘડ પેાશાક પહેરી શકે તેની ખાતર અમારી માતા ગમે એટલી અગવડ વેકી લેવા તૈયાર હતી. એક અસાવધ પળે મારાં માતપતા વચન આપી ખેડાં હતાં કે હું પોતે જ્યાંસુધી નિશાળે જવાની માગણી ન કરૂં ત્યાંસુધી મને નિશાળે મૂકવામાં નહિ આવે. પાછળથી મને સમજાયું હતું કે આવું વચન આપી બેસવા માટે તેમને ઘણી અમુઝણ થયાં કરતી હતી; કેમકે હું જેમ જેમ મેટા થતા ગયા તેમ તેમ તેવી માગણી કરવાની જરા પણ વૃત્તિ બતાવવા લાગ્યા નહિ. તેમણે પાછળથી શાળાના શિક્ષક મી૦ રોબર્ટ માર્ટિનની મદદ માગી અને મારા ઉપર કંઈક લક્ષ આપવા તેમની પાસે હા પડાવી. નિશાળે જતા મારા કેટલાક સાખતીએની તે એક દિવસ સફર કરવા Gસાથે મને પણ તે એક કરવા તેડી ના અને સ્થળ ગાવિત