પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૭
જર્મનીના શહેનશાહનો મેળાપ



કાર્નેગી! નામદાર શહેનશાહ પધાર્યા છે. નામદાર શહેનશાહ મારી પાસે આવીને ઉભા છે, એને મને સંપૂ ખ્યાલ આવતાં એકાદ પળનેા વિલંબ થયો; પણ પછી બન્ને હાથ ઉંચા કરી હું ખાલી ઉોા:-

  • મારી ઉમેદ હતી, એમજ બન્યું છે. કાપણુજાતના શિષ્ટાચારસિવાય

હું આકાશમાંથી આપની આગળ આવીને પડયા હાઉ એમ બન્યું છે.” પછી મેં આગળ ચલાવ્યું:–“ નામદાર શહેનશાહ ! આપના આમત્રણને માન આપી મે' એ રાતેાની લાગલાગટ મુસાફરી કરી છે. બીજા કોઇ મુકુટધારી પુરુષને મળવામાટે મે અગાઉ એટલેા શ્રમ લીધા નથી.” આ સાંભળી શહેનશાહ મુગ્ધ કરી નાખે એવા હાસ્ય સાથે ખેલ્યાઃ– ખરી વાત છે, મેં તમારાં પુસ્તક વાંચ્યાં છે. તમે રાન્તએને ચહાતા નથી. મેં કહ્યું:–“ નહિ, નામદાર! ખરી હકીકત એવી છે કે, હું રાજાએને ચહાતા નથી, પણ રાજાની પાછળ જે મનુષ્ય હોય છે, તેની મને જ્યારે ઝાંખી થાય છે, ત્યારે તેને હું ખરુસ ચાહુ છું” ‘તમે એક રાજાને ચાહા છે, એ વાત હું જાણું છુ. એ રાજા સ્કોટ- લૅન્ડના રાખ બ્રુસ છે. બચપણમાં મેં એમને મારા વીરપુરુષતરીકે સ્વીકાર્યો હતા. એમના જીવનથી ભરેલા વાતાવરણમાંજ મને ઉછેરવામાં આવ્યા છે.' “ખરી વાત છે, નામદાર ! મને પણ એવી રીતેજ ઉછેરવામાં આવ્યા હતા; અને મારી જન્મભૂમિમાં ડન્કલાઇનના વિહારમાં એમની સમાધિ છે. હું જ્યારે નાનેા હતા, ત્યારે વિહારમાં એમના જે કીર્તિસ્તંભ છે, તેની હું એક શ્રદ્ધાળુ કૅથલિક પથીના જેટલી શ્રદ્ધાથી પ્રદક્ષિણા કરતા. કિંગ રાખટ ધી બ્રુસ’ એવું એ ટાવર ઉપર દરેક તખ્તીમાં અકૈકા અક્ષર કાતરી લખવામાં આવ્યુ છે; પણ, નામદાર શહેનશાહ ! હ્યુસમાં રાજાના કરતાં એક વિશેષતા હતી. એ આમવતા નેતા હતા, છતાં મારી ગણતામાં તે પહેલે નખરે નહેાતા આવતા. આમવર્ગ પૈકીના વાલેસને નખર પહેલા હતેા. ડન્કુ લાઇનમાં માલ્કમ રાજાને જે ટાવર છે, તેને માલીક હાલમાં હું છું. આપની નસેામાં જે ફૅાટિશ એલાદનું લેાહી વહી રહ્યું છે, તે આપને એમની પાસેથી વારસામાં મળેલું છે. આપ આપના પૂજનું પૂજન કરી શકા, એટલા ખાતર આપને એક દિવસ ત્યાં તેડી જવાની મારા મનમાં ઉમેદ છે.’

  • પિટનક્રિને બાગ અને ગુફા ડર્નામલાઈનના લેાકાને અર્પણ કરતી વખતે

કેટલાંક કારણેને લીધે આ ટાવર કાર્નેગીએ પેાતાને સ્વાધીન રાખ્યો હતા.