પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૯
જર્મનીના શહેનશાહનો મેળાપ



એલેા મેનેજર કૅપ્ટન જોન્સ એસ્થેા:- પણ તમારા જવાથી તે અમે બધા છુટ- કારાને દમ ખેંચીએ છીએ એ કેમ ભૂલી જાએ છે?’ નામદાર શહેનશાહ ! આપના અમલદારો પણ એવુંજ ધારતા હશે.” આ સાંભળી તેમને ખૂબ હસવું આવ્યું. પછી તેમણે ફરીથી પ્રેસિડન્ટ રૂઝવેલ્ટને મળવાની ઇચ્છા દર્શાવી એટલે મેં કહ્યું:-“નામવર! એ તે ઠીક છે, પણ તમે એ ભેગા થાએ, ત્યારે મારે હાજર રહેવું પડશે. મને એમ ધાસ્તી રહે છે કે તમે એ ભેગા થાઓ ત્યારે વટી પડયા વગર રહે નહિ.” તેમણે હસીને કહ્યું:-હાં, હવે હું સમજ્યા; તમારે અમને એને એકડા હાંકવા છે. તેમ છે, તે! જો તમે રૂઝવેલ્ટને આગળ જોડશેા, તે। હુ પાછળ ચાલ્યા આવીશ.’’ “ નહિ, નામદાર! એમ ન બને. મને આવા એ તેજી વઢેરાના સ્વભાવને એવા સારા અનુભવ છે કે હું કદી એકની પાછળ ખીાતે ચલાવુંજ નહિ. મારે તે એમને બન્નેને સાથે ઝુસરીમાં દાખલ કરી એક હારમાં રાખવા જોઇએ, કે જેથી કરીને હું અન્નેને કાજીમાં રાખી શકું” શહેનશાહના જે વાત સાંભળવાને રસીએ બીજો કાઇ માણસ મેં જોયા નથી. એમના સહવાસમાં રહેવાનુ આપણને મન થાય, એવા એમને સ્વભાવ છે. એ દુનિયાની પ્રગતિ થયેલી જેવા તથા સુલેહ જાળવી રાખવા બહુ ઇંતેશ્વર જણાય છે. (૧૯૦૭) એ એવા ક્કા રાખે છે કે, મારા ચાવીસ વરસના રાજવહીવટદરમિયાન મનુષ્યના લેાહીનું એક પશુ ટીપુ મે ટપકાત્યું નથી. એ એમ માને છે કે, જર્મનીનું નૌકાસૈન્ય એટલું નાનું છે કે તે ઈંગ્લાંડની ઉપર કંઈપણ અસર કરી શકે એમ નથી અને એની યોજનામાં ઈંગ્લાંડની હિરકાઇ કરવાનો ખ્યાલ બીલકુલ રાખવામાં આવ્યો નથી. તેમ છતાં મારા અભિપ્રાય પ્રમાણે એના બળમાં વધારા કર્યાં જવું એ અનાવશ્યક હાઇ બીનડહાપણભરેલું છે. પ્રિન્સવેાન ખુલે પણ આવા વિચારે ધરાવે છે અને હું માનું છું કે, દુનિયાની સુલેહને જર્મનીની તરફથી દખલ થાય, એવી ધાસ્તી રાખવાનું જરા- પણ કારણ નથી. પોતાના હુન્નરઉદ્યોગની ખીલવણી કરવી એ હાવાથી સુલેહ જાળવી રાખવામાંજ એનું હિત રહેલું છે અને ઇચ્છવાલાયક ક્ષેત્રમાં એ ધડુ આગળ વધી રહ્યું છે, એ ચોક્કસ છે. જર્મનીના અમેરિકા ખાતાના એલચી બેરન વાન સ્ટબની મારફતે મે શહેનશાહના ઉપર ‘ધી રૂઝવેલ્ટ પેાલીસી' નામની રૂઝવેલ્ટની રાજતીતિનું નિરૂપણ કરનારી ચેપડી મેકલી આપી. આ પુસ્તકની પ્રસ્તાવના મે લખી છે અને તે પ્રેસિડ ટને ઘણી પસંદ પડી હતી. શહેનશાહે પણ આ ઉપરથી મારા ઉપર પાતાની એની આકાંક્ષા હુન્નરઉદ્યોગના Gandhi Heritage Portal