પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪૧
જર્મનીના શહેનશાહનો મેળાપ



હતા. તે માત્ર દરેક માનપત્ર એક અધિકારીના હાથમાંથી લઈ ખીજાના હાથમાં આપતા અને તે તેમને પાસેના ટેબલ ઉપર મૂકી દેતે. દુનિયાની સુલેહ, એ તમામ માનપત્રાનો મુખ્ય ઉદ્દેશ હતા. રાજા થવા નિર્માણ થયેલા પુરુષની આસપાસ અનિવા રીતે લડાયકત્તિનું પાષણ કરનારૂં ક્ષાત્રમંડળજ એકઠું થાય છે. આવુ મંડળ નામદાર કૈસરની આસપાસ જામ્યું ન હેાત, તે। મારા અભિપ્રાય મુજખ એ આખી દુનિયા ઉપર સુલેહનું સામ્રાજ્ય જરૂર સ્થાપત. આવું મડળ રાજ્યકર્તાના જેટલુંજ કાયમી થઇ જાય છે અને જતીમાં તે આ સડળે પેાતાની સત્તા પૂરેપૂરી જમાવી છે. લડાયક વૃત્તિને ત્યાંસુધી અંકુશમાં રાખવામાં ન આવે, ત્યાંસુધી દુનિયા ઉપર સુલેહનું સામ્રાજ્ય સ્થપાય, એવી આશા રાખવી વ્યર્થ છે. ભાગ આજ ૧૯૧૪ માં હું આ લખાણુ ફરીથી વાંચી જાઉં છું, ત્યારે વસ્તુ- સ્થિતિ કેટલી બધી બદલાઇ ગયેલી માલમ પડે છે. દુનિયાએ અગાઉ કદી નહિ અનુભવેલા એવા ખળભળાટ સત્ર થઇ રહેલા છે. મેાટા ભયંકર અને ખુનખાર વિગ્રહમાં દુનીઆ સપડાઇ છે, જંગલી પશુએની માફક માણસા એકબીજાને ધાત કરે છે;છતાં હું આશાના સંપૂર્ણ ત્યાગ કરી શકતા નથી. હાલના વખત- માં બીજો એક રાજપુરુષ દુનિયાની રગભૂમિ ઉપર આગળ પડતા લઇ રહ્યા છે; એ કદાચ પેતાનું નામ અમર કરી જાય એવેાસ'ભવ છે. પનામાની ખાડી આગળ લેવાતી જકાતને લગતી તકરારના સબંધમાં જેણે પેાતાના દેશની આબરનું રક્ષણ કર્યું છે, તે હાલ યુનાઈટેડ સ્ટેટસને પ્રેસિ- ડટ છે. એનામાં અડગ મતાખળ તથા આત્મબદ્દા રહેલાં છે. આપણે નણીએ છીએ કે, આવું મુહિકૌશલ્ય હલકાં માણસોને રાજાતુલ્ય ખનાવે છે અને રાજાને દેવસમાન બનાવે છે. પ્રતિભાશાળી પુરુષને મન શું અશકય નથી. પ્રેસિડેંટ વિલ્સનની કારકીર્દિ ઉપર નજર રાખો. એની નસેામાં સ્કોટલૅન્ડનું લેાહી વહી રહ્યું છે. (આટલેથી આ લખાણ અટકે છે.) રથા Gandhi Heritage Portal