પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
માબાપ અને બાલ્યાવ્સ્થા


સામાપ અને આલ્યાવસ્થા ૧૩ પછી તરતજ મે તેમની શાળામાં ભણવા જવાની પરવાનગી માગી, ત્યારે મારાં માતપિતાએ છૂટકારાના દમ ખેંચ્યા. કહેવાની જરૂર નથી કે મને તરતજ પરવાનગી આપવામાં આવી. વખતે મને આખું વરસ બેઠું હતું અને પાછળના જાત્યનુભવ ઉપરથી હું કહી શકું છું કે, કોઇ પણ કરાને નિશાળે એસાડવા માટે એ ઉંમર પૂરતી અર્થાત્ એથી નાની ઉંમરે છોકરાંને નિશાળે એસાડવાની જરૂર નથી. આ શાળા રાલેન્ડ સ્કુલ ' ના નામથી એળખાતી હતી. નિશાળે જવામાં મને બહુ મઝા પડતી અને જો કાઇપણ કારણે મારે ગેરહાજર રહેવું પડતું, ત્યારે મને ખેદ થતા; પણ આવા પ્રસંગ ઘણી વખત બનતા, કેમકે સવારના વખતમાં મારે મુડીસ્ટ્રીટને માખરે આવેલા કુવામાંથી . પાણી લાવવું પડતું. કૂવામાંથી પૂરતું પાણી નીકળતું નહિ અને તેપણુ અનિયમિત રીતે પૂરું પાડવા- માં આવતું. કેટલીક વખત તે સવારમાં મેડા સુધી પાણી ભરી લેવાની છૂટ મળતી નહિ અને તેથી સખ્યાબંધ ડાશોએ! કૂવાની આસપાસ કુંડાળું વળી એસી રહેતી. જેણે હારમાં પોતાનું વાસણ મૂકી રાખ્યું હોય, તે વારે આવે ત્યારે પાણી લઈ શકતું. આથી અધારામાં લેાકે નકામા જેવા ટીનને નાને એ અગર તેવું કાઈ વાસણ હારમાં મૂકી આવતા. સમજી શકાય એવી વાત છે કે, આને લીધે ઘણી તકરારા ઉપસ્થિત થતી. આવી તકરારામાં ઘરડી ડાશી- એને પણ હું નમ્યું આપતા નહિ અને હું ‘ તોફાની છેાકરા ’ માં ખપતા. હું ધારૂં છું કે વાદવિવાદમાં ઉતરવાની કે ખાકરી બાંધવાની ટેવ મે… આવી રીતેજ સપાદન કરી હશે. આ પ્રમાણે કામ કરવામાં મારે નિશાળે જવાનું મે' થતું; પણ મહેતાજી કારણ જાણતા હાવાથી તે દરગુજર કરતા. આ સંબંધમાં મારે જણાવી દેવું જોઇએ કે, નિશાળેથી છૂટયા પછીથી મારે દુકાનના અંગના પણ કેટલ ફેરા- ફાંટા ખાવા પડતા; આથી કરીને જ્યારે હું પાછલી જીંદગી ઉપર નજર ફેક" છું ત્યારે મને જાણીને સાષ થાય છે કે, હું દશ વરસની ઉંમરે પણ મારાં માબાપને મદદગાર થઇ પડતા. ત્યાર પછી થોડી મુદતે દુકાનની સાથે લેવડ- દેવડ કરનારા લોકેાનાં ખાતાં મને સોંપવામાં આવ્યાં. આથી કરીને થાડે અશે પણ હું દુકાનના કામકાજથી બચપણમાં પણ માહિતગાર થયા હતા. છતાં મારા શાળાના જીવનમાં મને એક દુઃખદાયક વાતને પણ અનુભવ થયા હતા. છોકરાએ મારૂં મશ્કરીનું નામ ‘ માર્ટિનના માનીતા ' એવું પાડયું હતું; અને હું રસ્તે થઈ પસાર થતે ત્યારે પણ ઘણી વખત એ અળ- ખામણું નામ મારે કાને પડતું. એ ખીજને પૂરેપૂરે ભાવાર્થ હું સમજી શકા