પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
માબાપ અને બાલ્યાવ્સ્થા


માબાપ અને માલ્યાવસ્થા ૧૫ ફૅટ, રામસે, ટાન્નાહલ, હેગ અને ક્રૂરગ્યુસન, એ બધાને લગતી હકીકત તેમની પાસેથીજ હું શીખ્યા હતા. અર્ન્સ કવિના શબ્દોમાં હું યથા કહી શકું છું કે, તેજ સ્થળે અને તેજ વખતથી મારા હૃદયમાં સ્કોટલૅન્ડના માટે જે સ્વદેશ- પ્રીતિની લાગણી પ્રકટી હતી, તે મારા જીવનની સાથેજ નાશ પામશે. બેશક, અમારા ઇષ્ટ વીર (હીરા) તા વાલેસજ હતા. જેને વીરત્વની સત્તા આપી શકાય તે સઘળું વાલેસમાંજ સમાયલું હતું. એક દિવસ એક મેટા છેાકરાએ શાળામાં એમ જાહેર કર્યું કે ઈંગ્લાંડ દેશ સ્પૅટલૅન્ડ કરતાં ઘણા મેટા છે. એ સાંભળી મારા આખા દિવસ ગમગીનીમાં પસાર થયા. શાળામાંથી છૂટતાં તરતજહું કાકા પાસે દોડી ગયા અને તેમને મારી દિલગીરીનું કારણ જણાવતાં, તેમણે તેનું ઔષધ બતાવ્યું:- ‘તે સાંભળ, તેગ ! ( મારૂં ટુંક હુલામણાનું નામ ‘તેગ’ હતું) ઈંગ્લાંડ, સ્કોટલૅન્ડ કરતાં જરાય મોટા નથી. સ્કૉટલૅન્ડને ડાબી ડાબીને જે ઇંગ્લાંડના જેવા સપાટ કરી નાખવામાં આવે તે સ્કોટલેંડ ઇગ્લાંડ કરતાં પણ વિસ્તારમાં મોટા થાય; પણ ઉંચા પ્રદેશને ચપટા કરી નાખવાનું તને પસંદ પડશે ?' એ તે દિ બને કે ! બાળક સ્વદેશભક્તનું જખમાયેલું હૃદય સ્વસ્થ થયું; પણ પાછું પેલે છે.કરે કહ્યું કે ઇંગ્લાંડની વસ્તી વધારે છે અને એ સાંભળીને વળી પાછૈા હું કાકા પાસે દેાડી ગયા. ખરી વાત છે, નેગ! ઈંગ્લાંડની વસ્તી સાત- ગણી છે, પણ એનાકબનની લડાઇમાં આપણી સામેના લશ્કરનું પ્રમાણુ એથી પણ મેટું હતું.’ વળી પાછું મારૂં હૃદય હપ્ત થ પ્રરુલ્લિત થયું. હ થવાનું કારણ એ હતું કે, અગ્રેજે સંખ્યામાં વધારે હતા તેટલા પ્રમાણમાં કાતિ પણ વધારે હતી. જન્મ આપે છે અને પ્રત્યેક લડાઇ ભાવી પ્રમાણે જૂદાં જૂદાં રાજ્ય પાછલી વાતે યાદ બની રહે છે, એ સિદ્ધાંતને આ વાત ઉપર- પ્રત્યેક વિગ્રહ નવા વિગ્રહને લડાનાં બીજ રાપે છે; અને આ લાવીને એકબીજાનાં સહજ શત્રુ થી ટેકા મળે છે. અમેરિકાનાં બાળકોના અનુભવ પણ ફૅટલૅન્ડનાં ખાળકાના અનુભવ જેવે છે. ઉછરીને મેટાં થતાં તેઓ વાશિગ્ટન અને વૅલી કાની તથા અમેરિકનેને મારી નાખવા માટે હેસિયનેને ભાડે લાવ્યાની વાતે વાંચે છે અને તેથી તેએ અગ્રેજના નામને પણ ધિક્કારતાં શીખે છે. મારા અમેરિકન ભત્રિજાના સંબંધમાં પણ મને આવા પ્રકારના અનુભવ થયા હતા. તેમના મનમાં એમ ભરાયું હતું કે સ્કૉટલૅન્ડબિચારૂં ન્યાયપરાયણ હતું; પણ Ăાટલૅન્ડની સાથે લડનારૂં ઈંગ્લાંડજ દુષ્ટ છે. તે મેટી ઉંમરના થયા ત્યાંસુધી એ તિરસ્કારમુદ્ધિ નાબુદ થઇ નહેાતી અને તેને કેટલાક અશ તે। ત્યાર પછી પણ કાયમ રહ્યા હશે. કાકાના કહેવાથી મેં જાણ્યું છે કે, તેઓ મને તથા ‘ડાડ’ (જ્યોર્જ લાડર)- Gandhi Heritage Portal