પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
દાનવીર કાર્નેગી


દાનવીર કાર્નેગી ને પેાતાની ઇચ્છામુજબ હસાવી, રડાવી કે મુક્કીએ ઉગામી લડવા માટે તૈયાર કરી શકતા, ટુકામાં વિતા અને ગીતમારફતે અમારી સધળા પ્રકારની મને- વૃત્તિઓને તે જાગ્રત કરી શકતા અને તેપ્રમાણે કરી બતાવવાની ખાત્રી આપી લેાકાને તેને અનુભવ લેવા માટે પેાતાની એરડીમાં તેડી લાવતા. વાલેસને દેવાયલે દગે એ તે તેમને સરને એકો હતેા. એ બહાર કાઈ દિવસ ખાલી જતે નહિ. એ પ્રસંગ સાંભળી અમારાં કામળ હૃદય ડસકે ચઢયા સિવાય રહેતાં નહિ આ વાત એમણે અનેકવાર કહી હશે, છતાં તેની સત્તા નાબુદ થઇ નહેાતી. અલબત્ત, તેમાં દરેક વખતે મીઠુંમરચું ભભરાવવામાં આવતું. સ્ફોટની માફક મારા કાકા પણ પેાતાની વાતેાને ‘લૂગડાંલત્તાં પહેરાવી’ મેાહક બનાવી શકતા. બાળકોનાં હૃદય ઉપર વીર પુરુષાની કથાએ કેવી અજબ અસર ઉપજાવી હું મારા કાકા અને ડૅાડની સાથે હાઇસ્ટ્રીટમાં ઘણા કલાક ગાળતા અને તેને લીધે ‘ડાડ’ અને મારી વચ્ચે જન્મભરની મૈત્રી બંધાઇ. કુટુંબનાં બધાં માણસા અમને ‘ડાડ’ અને ‘ભેગ’ કહી મેલાવતાં. બચપણમાં હું ‘જ્યા’ એલી શકતા નહિ અને એ કાર્નેગી’ માંથી ‘બેંગ’ થી વધારે ખેલી શકતા નહ; અને અમે હમેશાં એક બીજાને ‘ૐાડ’ અને ‘તેગ’ કહી મેલાવતા. બીજા નામ અર્થવગરનાં હતાં. મુડીસ્ટ્રીટ મહેલ્લા શહેરના છેવાડા ભાગમાં હતા અને હાઇસ્ટ્રીટમાં આવેલા મારા કાકાના મકાનથી ડીસ્ટ્રાટમાં આવેલા અમારા મકાને જવાના છે. મા હતા; એક મા પ્રકાશવગરનીખીહામણીમદની સ્મશાનભૂમિમાં થઇને પસાર થતા અને બન્ને મેગેટ આગળ થઇ પ્રકાશવાળા મહેાલ્લામાં થઇ પસાર થતા. જ્યારે મારે ઘેર જવાને વખત થતા, ત્યારે મારા કાકા મને પૃછતા કે, તું કયે રસ્તે ઇને જઇશ ? વાલેસ આવા સોગેમાં શું કરે એને વિચાર કરીને હું જવાબ આપતા કે મઢવાળે રસ્તે થઈને. હું સાપ સાથે કહી શકું છું કે, હું કાઈવખત મેગેટ આગળના પ્રકાશવાળે રસ્તે થઇને જવાની લાલચને કદી તાબે થયા નથી. મદની અંધકારમય કમાને નીચે અને મશાનભૂમિમાં થને હું ધડકતી છાતીએ ચાહ્વા જતા. હિંમત ટકાવી રાખવા માટે સીસેટી વગાડતા વગાડતા હું અધારામાં થઇ પસાર થઇ જતા; અને બીક લાગવાની થાય ત્યારે માનુષી અગર અમાનુષી દુશ્મન સામે મળ્યા હાય ત્યારે વાલેસ શું કરે, એવા વિચારને આશ્રય લેતેા. મારા બચપણમાં હું તથા મારા કાકા રોબર્ટ ધી બ્રુસ રાજાને પૂરતા ન્યાય આપતા નહિ. એ રાજા હતા અને વાલેસ પ્રન્તવ ના નેતા હતા. એટલું અમારા મનથી એને ઉતારી પાડવા માટે પુરતું હતું. અમારી વીરપુરુષાની ગણનામાં Gandhi Heritage Portal