પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧
ડન્ફર્મલાઇન અને અમેરિકા



નિરૂપણ કરી ગયા છું એવા સંજોગાને લીધે મારા મનની એ સ્મૃતિ ઝાઝા વખત ટકી રહી નિહ. એક દિવસ એક પાદરીએ ઇન્ફન્ટામ્પ્રેશન (બાળકાની નરકયાતના)ને લગતા સિદ્ધાંતનુ પ્રતિપાદન કર્યું. એ સાંભળી મારા પિતાએ પ્રેસ્કિટેરિયન પથના ધસમાજને તરતજ ત્યાગ કર્યો હતેા. એ બનાને મેં મારા અંતઃકરણમાં ડેડ સુધી સાચવી રાખી હતી. હું બહાર નીકળવા લાગ્યા કે તરતજ આ વાત બની હતી. મારા પિતાનાથી આવી વાતે સહન થઇ શકી નહિ, તેથી તેમણે એ પાદરીને કહ્યું:- જો તમારા ધર્મ અને તમારા ઈશ્વર આવાજ હાય, તે। મારે બીજા સારા ધર્મ અને સારા ઈશ્વર શોધવા જવું પડશે. ' એ દિવસથી તેમણે પ્રેસ્કિટેરિયન પથને ત્યાગ કર્યો અને એ પથનાં દેવામાં ફરીથી કદી પગ મૂકયેા નિહ; પણ તેમણે ખીજા પચેાનાં દેવળેામાં હાજરી આપવાનું બંધ કર્યું નહેાતું. એ દરરાજ સવારમાં પ્રાર્થના કરવા માટે એરડીમાં ભરાઇ એસતા અને તેની છાપ મારા ઉપર પડી હતી. એ ખરેખર એક સંત પુરુષ હતા અને મરણુપર્યંત શ્વિર ઉપર શ્રદ્ધા રાખી રહ્યા હતા. ધર્મના જૂદા જૂદા પથાને એ કલ્યાણના સાધક ગણતા. તેમને સમજાયું હતું કે, પંથ અનેક છે પણ ધર્મ એકજ છે. મારી ખાત્રી થઇ હતી કે જે પાદરીએ ઈશ્વરને સ્વર્ગીય પિતાતરીકે નહિ, પણ જૂના કરાર ( એલ્ડ ટેસ્ટામેન્ટ )માંના નિયવેર લેનાર ' તરીકે અગર તેા એન્ડ્રુ ડી. વ્હાઈટે પેાતાની આત્મકથામાં જણાવ્યા- મુજબ ‘હમેશના જુલમગાર તરીકે ચીતર્યો છે, તેના કરતાં મારા પિતા ઈશ્વર- ના સંબંધમાં વધારે સારું જ્ઞાન ધરાવતા હતા. સદ્ભાગ્યે અગમ્ય જગન્નિયતાના સ્વરૂપના સંબંધુની આવી માન્યતા હાલના જમાનામાં નાબુદ થવા લાગી છે. 4 બચપણના મારા મેજશાખના વિષયેામાં એક કતર અને સસલાં પાળવાના હતા. મારાં આ પાળેલાં પક્ષીઓને માટે સગવડવાળું મકાન બાંધી આપવા માટે મારા પિતા જે તસ્દી લેતા, તે મને જ્યારે જ્યારે યાદ આવે છે, ત્યારે ત્યારે હું આભારની લાગણીનીચે દબાઇ જાઉં છું. અમારૂં ધર મારા સાખતીઓને એકઠા થવાનું મુખ્ય મથક થઇ પડયું હતું. પેાતાના બન્ને પુત્રાને સનના માર્ગ ઉપર ચઢાવી, તેમાંથી સ્ખલિત નાહ થવા દેવાના ઉપાય તરીકે ઘર આગળના કૌટુંબિક સસ્કારાને મારીમાતાખાસ અગત્ય આપતી. તેણી કહેતી આ દિશા તરફનું પહેલું પગથી ઘરને આકર્ષક-આનંદદાયકબનાવવું એ છે; અને તેથી અમને અને અમારી સાથે ભળનારાં પડેાશીએનાં છેકરાંને ખુશ રાખવાને માટે મારાં માતપતા પોતાનાથી બનતું સઘળું કરી છૂટતાં. કે, મારાં ૫ ઘેલાં પક્ષીની વેતરની ગેસમ આવે, ત્યારે મારા સાખતીએમની Portal Gandhi Heritage