પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
દાનવીર કાર્નેગી



સેવાને કામમાં લેવી, એ મારૂં ધાદારીને લગતું પહેલું સાહસ હતું. શિનવારની રજાના દિવસ મારા સેખતીએ ધણું કરીને મારાં સસલાંમાટે ખેરાક એકઠા કરવામાં ગાળતા. આ સેવાના બદલામાં તેએ જે બચ્ચાંને જન્મ આપે, તેમનાં નામ મારા એ સાખતીએના નામ ઉપર પાડવાનું હું કમૃલ કરતા. આવા નજીવા બદલામાં તેમની પાસેથી સખ્ત કામ લેવા માટે-તેમની સ્થિતિને અધ- ટિત લાભ લઇ એકતરપી સાટાં કરવા માટે અત્યારે મારું અંતઃકરણ મને ખે છે. મારા કેટલાક સાથીએ તે આવા અદ્વિતીય ઇનામની લાલચે, સસલાંમાટે ખારાક એકઠા કરવા માટે આખી મેાસમ મારી સાથે ભટકવા કબૂલ થતા. મજુરીને આવેા કંગાલ બદલેા ભાગ્યેજ કદી મળતા હશે! પણ અસાસ ! તેમને આપવા જેવું મારી પાસે બીજાં શું હતું! છુટી બદામ પણ નહિ ! જે શક્તિના વિકાસ ઉપર મારા જીવનના સાફલ્યને-મારી આર્થિક આબાદી- ના પાયા અવલ રહેલા છે, એવી ( આગેનાઇઝીંગ પાવર ) જમાવટ કરવા- નીયાજના ઘડવાની શાક્તના સૌથી પહેલા પૂરાવાતરીકે આ યોજનાને હું અહુ સંભાળ ભરેલીરીતે યાદ રાખી રહ્યો છું. મારા સાલ્યનું કારણ મા પેાતાનું જ્ઞાન કે કા નહેાતું, પણ જે માણસા મારા કરતાં વિશેષ જાણતા હતા, તેમને પારખી કાઢવાની અને પસંદ કરી લેવાની મારી શક્તિ હતી. આવી શક્તિ પ્રત્યેક માણસને માટે અત્યંત કિંમતી છે. વરાળયત્રની રચના હું સમજી શકતા નહેાતા, પણ જે યંત્ર એના કરતાં પણ વધારે ગુંચવણભરેલું છે, તેને એટલે માણસજાતને સમજી લેવાનેા હું પ્રયાસ કરતા. ૧૮૯૮ માં અમે ચાર ઘેાડાની ગાડીમાં બેસી સહેલ કરવા ઈંગ્લાંડ ગયા હતા, ત્યારે સ્ટંટ- લેન્ડની એક ધશાળામાં અમારા મુકામ હતા. ત્યાં એક ગૃહસ્થે આવી મને પેાતાનું ઓળખાણ આપ્યું. તે સ્કૉટલૅન્ડને પ્રખ્યાત ફનીચર બનાવનાર મી. મેકિન્ટોશ હતા. તેણે કહ્યું કે, મેં મારી જાતે ઓળખાણ આપવાની હિંમત કરી છે એનું કારણ એ છે કે, હું સસલાંમાટેનેા ખારાક એકઠા કર- તમને નારા છોકરાપૈકીનેા એક છું; અને એક બચ્ચાનું નામ મારા નામ ઉપરથી પાડયુ હતું. મારા સસલાસ'બંધના આળસાથીએપૈકી એ એકલેાજ મેટી ઉંમરમાં મારા ભેગે થયા હતા અને તેથી એનું એળખાણ પડતાં મને કેટલેા અધે આનદ થયા હશે, તેને વિચાર કરેા. હું આશા રાખું છું કે, એ મને ઘણી વખત મળશે અને તેની સાથેની મારી દોસ્તી ઠંસુધી ટકી રહેશે. આજ ( ૧૯૧૩ ના ડિસેમ્બર માસની પહેલી તારીખે) આ હસ્તલિખિત પ્રત ફરીથી વાંચી જતી વખતે મને મારા એ બાળસ્નેહી તરફથી એક સુંદર પત્રિકા મળી છે. આ પત્રિકામાં તે અમારા એ દિવસોની યાદ દેવડાવે છે. એમના પત્રથી મને જે