પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
ડન્ફર્મલાઇન અને અમેરિકાઆનદ થયા હતા, તેવેાજ આનદ તેમને કરાવનારા મારેા પ્રત્યુત્તર તેમને અત્યાર- આગમચ મળી ચૂકયા હશે. વરાળયત્રથી ચાલતા સંચા દાખલ થતાં તથા તેમાં સુધારાવધારા થતા ચાલતાંડલાઈનના નાના કારીગરાને વેપાર વધારે અને વધારે બગડત ચાલ્યેા; અને આખરે પિ સબર્ગમાં મારી બે માસીએ હતી, તેમને લખી દેવા- માં આવ્યુ' કે અમે ત્યાં આવવાને લગભગ નિશ્ચય કરી દીધે। છે. જવાબમાં સતોષકારક કાગળેા મળ્યા, એટલે અમે શાળેા અને ઘરને સરસામાન જાહેર લીલામથી વેચી નાખવાને ઠરાવ કર્યો. મારા પિતા અમારી સમક્ષ મધુર સ્વરે નીચેની કડીએ વખતેાવખત ગાતાઃ— પશ્ચિમ, પશ્ચિમ ! સ્વતંત્ર પુસ્ત્રોની ભૂમિ-પશ્ચિમ તરફ ચાલેા; જ્યાં જંગી મિસારી નદી ખળખળ વહેતી સમુદ્રને જઈ મળે છે; જ્યાં માણસને મહેનત મજુરી કરવી પડે તેપણ તે માણસ મટી જતા નથી; અને જ્યાં ગરીબમાં ગરીબ માણસ પણ પૃથ્વીમાંથી ઉત્પન્ન લઈ શકે છે. લીલામથી ઉપજેલી રકમ નિરાશાજનક હતી. શાળાની કિંમત નહિ જેવી ઉપજી અને પરિણામે અમેરિકા જવા માટે આખા કુટુંબના સ્ટીમરના ભાડામાટે જોઇતી રકમમાં પણ વીસ પૌડ ખૂટયા. આ સ્થળે મારે મારી માની એક જીંદગીભરની સહિયરના સખીકૃત્યની નોંધ લેવી જોઇએ. મારી મા પોતે એકનિષ્ઠાવાળા હાવાથી, તેવાજ ગુણવાળી સ્ત્રીએ તેના તરફ આકર્ષાંતી. આ સ્ત્રીનું નામ મિસિસ હેન્ડન હતું. તેનું કુમારી અવસ્થાનું નામ એલાફર્ગ્યુસન હતું અને અમારા કુટુંબમાં તે એ નામથીજ એળખાતી. એણે હિંમત લાવીને ખૂટતી રકમ અમને ધીરવાની તત્પરતા બતાવી. મારા કાકા લાડર અને મામા મોરિસન જામીન થયા. ૧૮૪૮ના મેની ૧૭ મી તારીખે અમેડલાઇન છેડયું. આ વખતે મારા પિતાની ઉંમર ૪૩ વર્ષની અને મારી માની ઉંમર ૩૩ વર્ષની હતી. મારૂં તેરમું વર્ષ ચાલતું હતું અને મારા ભાઇ ટામનુ પાંચમું વર્ષ ચાલતું હતું. મારા ભાઇ સફેદ વાળવાળા, ચળકતી કાળી આંખેાવાળે દેખાવડા છોકરા હતા અને તે બધાનુ લક્ષ ખેંચતા. શાળાને તે મે હમેશને માટે નમસ્કાર કર્યાં. અમેરિકામાં માત્ર એક શિયાળામાં હું રાતની શાળામાં ગયા હતા. અને પાછળથી ઘેાડા વખત અેચ શિક્ષક પાસે રાતની શાળામાં થાડુ ફ્રેંચ શીખ્યા હતા તથા એક વકતૃત્વશિક્ષક પાસે ચેડુ વકતૃત્વ શીખ્યા હતા. હું લખી-વાંચી શકતા તથા હિસાબ ગણી શકતા અને મે અક્ષર- ગણિત તથા લૅટિન ભાષા શીખવાની શરૂઆત કરી હતી. દરિયાની મુસાફરી- દરમિયાન મેં મારા કાકા લાડર ઉપર એક પત્ર લખ્યા હતા જે મને પાછળ-