પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
ડન્ફર્મલાઇન અને અમેરિકા



એટલા વ્હેરથી દાંત વચ્ચે હાઇ દાખીને હું મનમાં ખખડ્યોઃ– કંઇ હરકત નિહ, સાવધ રહે, તારે આગળ વધવુંજ પડશે. ' પણ એ અવાજે પેાતાની મધુર, રહેમનજરવાળા, પીગળાવી નાખે એવી શક્તિવર્ડ મને જેવી રીતે વશ કર્યાં હતા, તેવી રીતે મારા કાનને સ્પર્શ કરનારા તથા માર! આત્મામાં ડે ઉતરી જનારા જજે કાઇ અવાજ કરી શકવાને નથી; અગર તેના ભણકારા મને જેવી રીતે હમેશાં વાગી રહ્યા છે. તેવા ખીજા કોઇ અવાજના વાગવાના નથી. એ કર્યુ એલ સાંભળી હું મારી પલંગડીમાં સૂઈ જતા અને બચપણની નિર્દેૌષ નિદ્રા પ્રાપ્ત કરતા. વાગતી વખતે એ ટ આપણતે શુ કહે છે, તે કેાઇ વખત મારા પિતા, તા કાઈ વખત મારી માતા, મારી પથારી આગળ એસી મને વહાલથી થાબડતાં થાખડતાં સમજાવતાં, એ ધટનાદે પોતાની ભાષામાં મને ઘણા સુંદર શબ્દો સંભળાવ્યા છે. દિવસદરમિયાન મેં જે કંઇ ખાટું કામ કર્યું હોય તે મને એ દૈવી અવાજ ઊંઘમાં પડતા પહેલાં માયાળુપણે કહી દેતે. એ પાતાના શબ્દો એટલી બધી સ્પષ્ટતાથી એલતેા કે હું ઝટ સમજી જતા, ક જે શક્તિએ તેને ગતિ આપી છે, તેણે બધું જોયું છે, છતાં તે મારા ઉપર ગુસ્સે નહિ થતાં અત્યંત ખિન્ન થઇ છે. આજે પણ એ ઘટને અવાજ જ્યારે મારા સાંભળવામાં આવે છે, ત્યારે મને એ મૂગા નથી લાગતા. હજી પણ મને તે પોતાના સંદેશા સંભળાવ્યાં કરે છે. આજે તે તે સ્વદેશને ત્યાગ કરી જતાં રહેલાં મા તથા પુત્રને ફરીથી આદરપૂર્વક પેાતાની સંભાળ- નીચે લેવાની તત્પરતાને સૂચવતા અવાજ પ્રગટ કરે છે. અમારા માનમાં મને ઘટ વાગતા હતા, તે વખતે મારા ભાઈ ટામ પણ હાજર હેત તે કેવું સારૂં, એવા વિચાર તે વખતે મને સ્ફુરી આવ્યા. અમે નવી દુનિયામાં (અમેરિકામાં) ગયા; ત્યાર પહેલાં, એ પણ આ ઘટનાદની અદ્ભુત શક્તિથી વાર્કક થવા લાગ્યા હતા. fet | Ko મધુર સંગીતના વન સાંભળતાં સાંભળતાં મેાત આવે, એવી રૂસાની અભિલાષા હતી. મને પણ જો મેાતના વખતની પસંદગી કરવાની છૂટ મળે, તે હું એવું માગી લઉં કે, માના ધ્વનિના પડઘા મારા કાન સાથે અથડાતા હોય, હું જે જીવન ગાળી ચૂક્યા હતા, તેનું તે મારી આગળ નિરૂપણ કરી રહ્યા હાય અને હું બાળક હતેા તે વખતે જેવી રીતે તે મને ઉંઘી જવાનું આમંત્રણ આપતા, હાય તેવી રીતે મને છેવટની ઊંધ ઉંધવાનું આમ- ત્રણ આપે અને એવી સ્થિતિમાં હું આ દુનિયા છેાડી પરલેાકમાં ચાલ્યેા જાઉં ! ” મારા સદર પુસ્તકના વાચકા તરફથી આ ફકરાને ઉદ્દેશીને મને ઘણા પુત્રા મળ્યા છે; તેમાંના કેટલાક લેખકેા તા એટલે સુધી જણાવે છે કે, એ Gandh eilage ortal