પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
દાનવીર કાર્નેગી



વાંચીને તેમની આંખમાં આંસુ આવ્યાં હતાં. એ લખાણમાં મેં મારા હૃદયના ખરા ઉદ્ગાર ઉતારેલા છે અને કદાચ તેને લીધેજ એ બીજાનાં હૃદયને સ્પ કરી શકયું હશે. અમે એક નાના મવામાં બેસીને ફ આકફામાં એનિખરે ની સ્ટીમરમાં બેસવા માટે ગયા હતા. મને જ્યારે મછવામાંથી ઉઠાવીને સ્ટીમરમાં એસાડવા માટે લઈ જવા લાગ્યા, તે વખતે હું દોડીને મારા કાકા લાડને ગળે વળગી પડયા અને બેસ્થેાઃ– તમને છેાડીને મારાથી જવાતું નથી, તમને છોડીને મારાથી જવાતું નથી ! ' એક ભલા ખલાસીએ મને તેમને ગળેથી વછેાડીને સ્ટીમરના તુતક ઉપર મૂકયે.. હું જ્યારે ડમલાઈન જવા માટે પા! કર્યાં હતા, તે વખતે એ ભલે માણસ મને મળવા આવ્યેા હતા અને તે વખતે તેણે કહ્યું હતું કે, એવી હૃદયદ્રાવક વિદાયગીરી તેના જોવામાં કદી આવી નહેાતી. અમે ગ્લાસ્ગો ખાતેથી વિસ્ટાસેટ નામના વહાણમાં દરિયાની સફર કરી. મુસાફરીનાં સાત અઠવાડીઆંમાં તે હું સઘળા ખલાસીએને સારી રીતે એળખી ગયા, જૂદાં જૂદાં દેરડાંનાં નામ શીખી ગયા અને મુસાફરાને ટંડેલની સૂચના પ્રમાણે વર્તવાની સમજણ પાડી શકતા; કારણ કે વહાણ ઉપર ખલાસીઓની સંખ્યા જોઇએ તે કરતાં એછી હોવાથી, મુસાકુની મદદની વખતેાવખત જરૂર પડતી. આ બધાને લીધે ખલાસી લેકે મને તેમની વિવારની ઉજાણીમાં ભાગ લેવા માટે આમંત્રણ આપતા. વહાણુ છોડતી વખતે મને ખરા દીલનેા ખેદ થયેલા. ન્યુયોર્ક પહોંચતાં મારા ગભરાટનેા પાર રહ્યો નહિ. મહારાણીને જોવા માટે મને એક વખત એડિનબરા તેડી ગયા હતા. એટલીજ પરદેશ જવા નીકળતા સુધીમાં મારા દેશાટનની હદ હતી. મને ગ્લાસ્ગ જોવાને પણ વખત મળ્યા નહેાતે. વેપારઉદ્યોગની ધામધુમથી ખળભળી રહેલું મારા જોવામાં આવેલું પહેલવહેલું શહેર ન્યુયોર્ક જ હતું અને તેની દોડધામ અને ગરબડે મને ગભરાવી નાખ્યા. ન્યુયાર્ક ખાતાના અમારા વસવાટ- દરમિયાનને જે એક બનાવ, મને ખાસ યાદ છે, તે હું જ્યારે કેસલગાર્ડન આગળ ખાઉલિંગથ્રીનમાં થઈને પસાર થતા હતા તે વખતે બન્યા હતા. રાખ - એરીમૅન નામના વિસ્ફાસેટ વહાણના એક ખલાસીએ ચિંતા આવીને મને બાથમાં ધાલ્યા. તેણે કિનારા ઉપર સહેલ કરવા નીકળી પડેલા ખલાસી લેાકના ઢબનું વાદળી રંગનું ઝભલું તથા ધેાળેા પાયજામા પહેર્યાં હતાં. આ પાષાકમાં તે મને ઘણેા સુંદર લાગતા હતા. માટે એક વિશ્રાંતિગૃહમાં તેડી જઇ એણે મનેસારસાપેરીલાના એક પ્યાલેા પાયે, Gandni meritage Portal