પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
ડન્ફર્મલાઇન અને અમેરિકા



તેની પાસે બેસી તેને સાયમાં દેરા પરાવી આપતા તથા ભાગી આપતા, તે વખતે, જેવી રીતે તે મને સુંદર ગાયન ગાઇ સરંભળાવતી, તેવીજ રીતે તેને પણ સ્કોટલેન્ડનાં ઉત્તમ લેાકગીત તે ગાઇ સંભળાવતી; અગર તેા નીતિની વાતા કહી સંભળાવતી. તેણીને ગીતસંગ્રહ અખૂટ હતેા. ગરીખ પણ પ્રમાણિક મામાપનાં છેકરાં તવગર માબાપનાં છેÁ ઉપર જે સરસાઈ ભાગવે છે, તે આ ખામતમાં છે. મા એજ સાવજત કરનારીન, રસાઇ કરી આપનાર સેઇયણ, શિક્ષણ આપનારી ગવર્નસ તથા સદ્ધેધ આપનારી સાધ્વી; અને પિતા એજ આદર્શ માદક, સલાહકાર અને મિત્ર ! હું અને મારે રીતે ઉછર્યા હતા. આની સાથે કે અસીમરાવનાં છેારાને મી ભાઇ આ હરિફાઇમાં ટકી શકે એવા ગતિ કચેા વાસા મળે છે ? જવા મારી મા એક ઉદ્યોગી-વ્યવસાયી સ્ત્રી હતી, છતાં તે પાડેાશીએના સમાગમમાં આવવાની કે તેમને ઉપયેાગી થઇ પડવાની એક પણ તક દેતી નહિ. આથી તે ટુક મુદતમાં એક માયાળુ અને શાણી સ્ત્રીતરીકે ખ્યાતિ- ને પામી. ગુંચવણના પ્રસંગેાએ સઘળાં તેની સલાહ અને મદદ લેવા આવતાં. લોકેાના ઉપર મારી માએ કેવા કેવા ઉપકાર કરેલા તે મેં ઘણાને મેાઢેથી સાંભળ્યું છે. પાછળથી પણ અમે જ્યાં જ્યાં રહેતાં, ત્યાં તે એવીજ રીતે વર્તતી. ગરીબ અને તવંગર સઘળાં પેાતાની કથનીએ લઇ તેની પાસે આવતાં. અને સાચી સલાહ લઈ પાછાં ફરતાં. સઘળે સ્થળે તે બધાંથી નાખી પડતી. Gandhi Heritage Portal