પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૩ જો પિટ્સબર્ગ અને ઉદ્યમ વે એ મહત્ત્વના પ્રશ્ન ઉપસ્થિત થયેા કે મારેમાટે શું કામ ખાળી કાટવું ? મેં થોડી મુદત ઉપરજ મારૂં તેરમું વર્ષ પૂરું કર્યું હતું અને નવા મુલકમાં પગભર થવાના મારા કુટુંબના પ્રયાસમાં મદદરૂપ થઇ પડવા માટે કામ મેળવવા હું તલપાપડ થઇ રહ્યો હતેા. મારા કુટુંબને તંગીમાં આવી પડવા- ને પ્રસંગ આવે એ કલ્પના મારા હૃદયને ખાળ્યાં કરતી હતી. આખા કુટુંએ મળી દર માસે પચીસ એટલે બાર મહિને ત્રણસે ડૉલરની કમાણી કરવી બ્લેઇએ, એવા નિશ્ચય કરી એટલી કમાણી કેવી રીતે કરવી એના વિચારે મને રાતદિવસ આવ્યા કરતા હતા. એ સમયમાં તમામ જરૂરી ચીજોના ભાવ હુ સસ્તા હતા અને તેથી ઉપર મુજબની કમાણી થાય તે ખાના ઉપર આધાર રાખ્યા સિવાય સુખેથી દહાડા કાઢી શકાય, એવી ગણત્રી મે કરી હતી. મારા માસા, હોંગનના ભાઈ, મારેવિષે શું ધાર્યું, એમ વખતેાવખત મારાં માબાપને પૂછતા; અને તે ઉપરથી મે કદી નહિ જોયેલા એવા કરુણા- જનક બનાવ એક દિવસ બન્યા. એ બનાવ કદી મારા સ્મરણપટમાંથી ખસ- વાનેા નથી. તેમણે તદ્દન શુદ્ધભાવથી અને ભલા ઇરાદાથી મને ઉદ્દેશીને મારી માને કહ્યું કે, એ એક ચાલાક અને શીખી શકે એવા કરેા છે; અને તેથી જો તેને (મને) વેચવા માટે રમકડાંની ટાપલી ભરી આપવામાં આવે તે પુરજા ઉપર ફેરણી કરી સારી કમાણી કરી શકે. ક્રોધથી ખળી ઉઠેલી સ્ત્રીનું સ્વરૂપ કેવું હાય, તે હું આજસુધી સમજી શકયા નહેાતે; પણ આજે તે મને સમ- જાયું. મારી મા તે વખતે એડી એકી સીવતી હતી, પણ ઉપરની સલાહ સાંભળી તે એકદમ ઉભી થઇ ગઇ અને હાથ પહેાળા કરી તેના માં સામે હલાવતી 'Portal