પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
પિટ્સબર્ગ અને ઉદ્યમ



ગઈ ઉડ્ડીઃ- શુ’! મારા છોકરા ફેરીઆને ધધો કરે અને પુરજા ઉપરના અણુઘડ માણસેામાં ભટકે ? એ કરતાં તે હું એને એલિધની નદીમાં ફેંકી દેવાનું વધારે પસંદ કરૂં. ” એટલું કહી બારણા તરફ આંગળી કરી તેણે કહ્યું કે ‘ અહીંથી ચાલ્યા જાએ. ' બિચારા મિ. હાગન ગ્રૂપચૂપ ચાલ્યા ગયા. આ વખતે તેણીને દેખાવ બહુ ભવ્ય લાગતા હતા. બીજી પળે તે તે બેસી પડી અને આંસુ ટપકાવી ડસકાં ખાવા લાગી; પણ તે માત્ર થાડા સમય માટેજ. તરતજ તેણીએ પાતાના બન્ને પુત્રને પોતાના પડખામાં લઈ લીધા અને કહ્યુ કે, તમારી માની મૂખોઇપર ધ્યાન આપશે નહિ. દુનિયામાં તમારેમાટે ઘણું કામ પડયું છે અને જે તમે હંમેશાં પ્રમાણિકપણે વતી શુદ્ધ વર્તન રાખશે, તે તમે પણ માન અને પ્રતિષ્ઠાને પાત્ર થઇ ઉપયાગી માણસા થઇ શકશે. મારી માતા મિજાજ જવાનું કારણ જે ધંધાની ભલામણ કરવામાં આવી હતી, તેમાં હાથપગની મજૂરીનું સુચન થતું એ નહેાતું; કારણ કે અમને અચપણુ- થીજ શિક્ષણ મળ્યું હતું કે, નિરુદ્યમીપણું એ શરમલરેલું છે, પણ એ ધંધામાં રખડેલપણાનેા અંશ રહેલા હતેા અને તેથી તે તેણીને સર્વાંશે આખભરેલા લાગતા નહેાતા, એ હતું. એના કરતાં તે મેાત આવે એ વધારે સારૂં ! પોતાના પુત્રા બાલ્યાવસ્થામાં હલકી સાખતમાં ભળે, તે કરતાં પેાતે બન્નેને આંગળીએ વળગાડી નદીમાં ઝંપલાવે, એ એને વધારે પસંદ હતું. Give N? -5 એ શરૂઆતના જીવનકલહ તરફ દિષ્ટ ફૂંફતાં હું એટલું તેા છાતી ઠોકીને કહી શકું છું કે, અમારા જેવું સ્વમાનની લાગણી ધરાવનારૂં ટેકીલુ કુટુંબ ખાં ભાગ્યેજ હશે; અમારા ધસંસારમાં સર્વત્ર ખાનદાની, સ્વાતંત્ર્ય, અને સ્વમાનની લાગણી, એ પગલે પગલે નજરે પડતું કાઇપણ જાતની હલ- કાશ, અધમતા કે અસભ્યતા, કાઇ પણ જાતનું ક્રુડકપટ, યુક્તિભાજપણું અને પ્રપ'ચયુક્ત કે ચાઢીચુગલી ભરેલું વર્તન, એ સઘળું મારી માના ઉચ્ચ આત્માને અજ્ઞાત હતુ. આવી મા અને આવે આપ (કારણકે મારે। બાપ પણ ખરેખરા ખાનદાન અને સૌને પ્રિય એવા એક સાધુપુરુષ હતા) હાવા છતાં હું અને મારા ભાઈ સનશાળી ન નિવડીએ, એ અનવાજ્ઞેગજ નહેાતું. ઉપરના બનાવ પછી ટુક મુદતમાં મારા પિતાને હાથવણાટના ધંધા છેાડી અમારી પડાશમાં રહેનારા મિ. બ્લેક સ્ટૉક નામના એક વૃદ્ધ સ્કાટ્સમેનના રૂના કારખાનામાં દાખલ થવાની જરૂર સમજાઇ. આજ ારખાનામાં તેમણે મારેમાટે પણ એક ખાખિન લાવવા-લઇ જવાનું કામ કરનારા છેાકરાતરીકે- ની જગ્યા મેળવી. મારા પગાર અઠવાડીઆના એક ડાલર અને વીસ સેન્ટના હતા. આ નેકરી બહુ સખ્ત હતી, શિયાળામાં મારે અને મારા પિતાને વહેલા Gandhi Heritage Heritage Portal