પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
દાનવીર કાર્નેગી



ઉડી અધારામાંજ નાસ્તા કરી લેવે પડતા અને સૂર્યોદય થતા પહેલાં કામ ઉપર હાજર થઇ જઇ વચમાં નાસ્તાને થાડા વખત બાદ કરતાં કે અંધારૂં પડતાંસુધી કામ કરવું પડતું. આ દિવસ ટાડવા એ મને બહુ ભારે પડતા અને કામમાં પણ મને બિલકુલ રસ પડતા નહિ; પણ એ કાળા વાદળાને પણ રૂપેરી કાર ચેાઢેલી હતી. હું મારી દુનિયામાટે—મારા કુટુંબમાટે— ઘેાડી ઘણી પણ કમાણી કરી શકું છું, એ વિચારથી મને આશ્વાસન મળતું. પાછળથી મે કરાડા ડાલરની કમાણી કરી છે, પણ પહેલા અઠવાડીઆને પગાર મારા હાથમાં આવતાં, મને જેટલે આનદ થયા હતા, તેટલા એ કરેાડાથી નહેાતા થયા. હું કુટુંબનું ભરણપાષણ કરવામાં મદદગાર થઇ શકયા હતા અને મારાં માબાપને માથે સંપૂર્ણ રીતે મેજારૂપ રહ્યો નહેાતે, એ વિચારથી થતા આનદ જેવા તેવા નહેાતા. ‘બેટીરાઝ’ નામનું સુંદર ગીત ગાતાં હું મારા બાપને ઘણીવાર સાંભળતા અને તેમાંની નીચે મુજબની છેલ્લી કરીને ભાવાર્થ ખા પાડવાનું મારા મનમાં અનેકવાર થઈ આવતું:— જ્યારે અલેક, જૉક અને જીનીટી (ક્રેકરાંનાં નામ) મેટાં થશે અને ભણશે, ત્યારે તેએ અમારી હેાડી ચલાવવામાં મદદગાર થઇ શકશે અને અમારા માથા ઉપરના ખાજો હલકા કરશે.’ અમારા કુટુંબનું નાવ હંકારવામાં હવે હું મદદ કરવા લાગ્યા હતા. આ સ્થળે એટલું લક્ષમાં લેવાનું છે કે, ઉપરની કડી- એમાં છેકરાને પ્રથમ તેા કેળવણી આપવાની વાત હતી. ગરીબ અને તવગર તમામ માબાપે પોતાનાં છેકરાંને કેળવણી આપવી જોઇએ, એવું ઠરાવનાર અને સર્વત્ર ગામડાંની નિશાળેા સ્થાપનાર સૌથી પહેલા દેશ સ્કોટલેન્ડ હતા. આ પછી તરતજ મિ. જાન હે, નામના એલિધની શહેરના બબિન અનાવવાના કારખાનાવાળા એક સ્કાચમેનને એક તાકરની જરૂર હાવાથી મને ત્યાં મેકલવાનું પૂછવામાં આવ્યું. આ ઉપરથી હું એમની નેાકરીમાં રહ્યો અને મારા પગાર અઠવાડીઆના એ ડાલર થયા; પણ શરૂઆતમાં તે। આ કામ પ્રથમના કારખાનાના કામ કરતાં પણ વધારે કંટાળાભરેલું હતું. એક નાનું સ્ટીમ એન્જીન ચાલતું કરવામાટે મારે બિન ફેકટરીના ભેાંયરામાં ગેાવેલું Öયલર ગરમ કરવાનું કામ કરવું પડતુ. આ કામ મારા ગજાઉપરાંતનું હતું. મારે દરરેાજ ઉર્જાગરા વેકીને વરાળ- ની ગરમીનું માપ જોયાં કરવું પડતું. સઘળેા વખત મારા મનમાં એવી દહેશત રહ્યાં કરતી કે જે સ્ટીમ ઉતરી જશે તે ઉપર કામ કરનારા મજૂરા બૂમ પાડી ઉદ્દેશે કે અમને પૂરતી ‘પાવર’ મળતી નથી; અને જો આયલર વધારે તપી જશે, તે તે ફાટી જશે. Ganઈમાં થયું મારું માપ ઘઉં રાખવામાં હું માન સમજો એમા |