પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪
દાનવીર કાર્નેગી



કે જીસને સાચા શિષ્ય કેાઇ દિવસ પાળેા હડે નહિ. પેાતાને પ્રાપ્ત થયેલા કવ્યના ત્યાગ કરવા કરતાં મરવાનું તે વધારે પસંદ કરે. રૂના ઇ સ ૧૮૫૦ ની શરૂઆતમાં એક દિવસ કારખાનાની નેકરીની સરખામણીમાં મિ. હેની પાસેની તાકરી વધારે સારી હતી. વળી મારે શેઠની સાથે અંગત પીછાણ થયું હતું અને તે મારા પ્રત્યે માયાળુપણે વતા હતા. મિ. હે ‘સી’ગલ એન્ટ્રી’ ની પદ્ધતિમુજબનું નામું રાખતા હતા અને એવા પ્રકારનું નામું લખતાં મને આવડતું તેથી હું તેમનુ નામું લખતે; પશુ મારા સાંભળવામાં એમ આવ્યું હતું કે, મેટી પેઢીએવાળા ‘ડબલ એન્ટ્રી’ મુજબનુ રાખે છે; તેથી જૉન ક્રિપ્સ, ચૅામસ, ઍન. મિલર અને વિલિયમ કાઉલી વગેરે મારા મિત્રાની સાથે મસલત કરી મે શિયાળામાં રાત્રી- શાળામાં દાખલ થઈ એ પતિ શીખી લેવાના નિશ્ચય કર્યો. અમે ચારે મિત્રાએ પિટ્સબર્ગમાં મિ. વિલિયમ્સ નામના માણસ પાસેથી એ પતિ શીખી લીધી. સાંજના કામપરથી છૂટીને હું જ્યારે ઘેર આવ્યેા, ત્યારે મને ખબર મળી કે તાર આપીસના મેનેજર મિ. ડેવિડ બ્રુસે મારા માસા હાગનને મળી તારના સંદેશા પહોંચાડી આવવાનું (મૅસેન્જર બાય)તરીકેનું કામ કરવામાટે એક સારા છે!કરેા મેળવી આપવા જણાવ્યુ હતું. બનેને શેતરંજ રમવાનેા ભારે શાખ હતેા.અને એ રમત દરમિયાન ઉપર મુજબની વાતચીત થઈ હતી. આવી ક્ષુલ્લક બાબતે ઉપર મહત્ત્વનાં પિર- ણામ અવલંબી રહેલાં હાય છે. એકાદ શબ્દ, દષ્ટિપાત કે ઉચ્ચાર ઘણી વખત માત્ર વ્યાતનાંજ નહિ, પણ આખી પ્રજાએનાં જીવનને ફેરવી નાખે છે. ( નસીબની આડે તે માત્ર પાંદડુજ હેાય છે. ) કાઈપણ વાતને ક્ષુદ્ર કે ક્ષુલ્લક અગર નજીવી કહેનાર માણસની હિમતને ધન્યવાદ આપવા ટે. એક માસે બીજા માણસને સલાહ આપી કે, ક્ષુલ્લક તરફ તે હમેશાં દુક્ષજ કરવું. આને તેણે જવાબ આપ્યો કે, અમુક વાત ક્ષુલ્લક છે એવી જે મને કાઇ ખાત્રી કરી આપે તે જરૂર હું તમારી સલાહ પ્રમાણે વતું. જુવાન પુત્રેાએ યાદ રાખવું જોઇએ કે, દૈવની ઉમદા ક્ષિસે ઘણી વખત સ્તરને તાંતણેજ લટકાવી રાખેલી હોય છે. વાતા મારા માસાએ મારૂં નામ આપીને કહેલું કે, એ જગ્યાએ તે રહેવા ખુશી છું કે કેમ, તે હું`પૂછી લાવીશ.આ પ્રશ્નનેા નિકાલ કરવા માટે મારાં કુટુંબી- જનાની સભા મળેલી તે મને બરાબર યાદ છે. હું તે! હર્ષથી ધેલા થઇ ગયા હતા. પાંજરામાં પૂરાયલા પંખીને પણ છૂટવામાટે મારા જેટલી ઈંતેજારી નહિ થતી હાય ! મારી મા મારા વિચારને સંમત હતી, પણ મારા પિતા મારી લાગતું હતું. Gરા પરિવા ઇચ્છા પરિપૂર્ણ કરવા માટે તેટલા તત્પર નહેાતા. એમને એમ લઇનtal