પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫
પિટ્સબર્ગ અને ઉદ્યમ



એ કામ મારા ગજા ઉપરાંતનું છે; અને મારી ઉંમર હજી બહુ નાની છે. દર અઠવાડીએ અઢી ડાલરને પગાર હતા; એ ઉપરથી એવું અનુમાન થતું કે, મારા કરતાં મેટી ઉંમરને છેકરેા જોતા હોવા જોઇએ. તાર પહેાંચાડવા માટે રાતા- રાત બહારગામ જવું પડે, એ મેટા જોખમનું કામ. આ બધી બાબતોને વિચાર કરતાં મારા પિતાને અભિપ્રાય એવા થતા હતા કે,મારે હાલની જગ્યાએ કાયમ રહેવું એજ વધારે સારૂ છે; પણ પાછળથી એમણે પેાતાના વાંધા એટલે દરજ્જે પાછા ખેંચી લીધેા કે તેમણે મને એક વખત અજમાયશ કરી જોવાની તક આપવાની હા પાડી. મને લાગે છે કેએમણે મિ. હેની સલાહ પણ લીધી હતી. એમને અભિપ્રાય એવા હતા કે, એથી મને લાભજ થશે.વળી વધારામાં તેમણે કહ્યું હતું કે, જો કે તેથી મને તે અડચણ પડશે,છતાં મારી સલાહ એવી છે કે અજમાયશ તે લેવા દેવી અને જે ના નભાય તે। મારી મૂળની જગ્યા તા કાયમજ છે, એમ સમજવું. આ પ્રમાણેને નિર્ણય થતાં મારે નદી એળગી પિટ્સબર્ગ જઇ મિ. બ્રુકસને મળવું એમ . મારા પિતાને મારી સાથે આવવાનું મન હતું, તેથી એમ યુ કે તેમણે તારઆપીસસુધી મારી સાથે આવવું. સવાર ખુશનુમા હતી અને તે સારા શુકનની નિશાનીરૂપ મનાઇ. પિટસબર્ગ અમારા રહેવાના મકાનથી એ માઈલ દૂર હતું અને એટલુ' અંતર અમે પગે ચાલીને માપી નાખ્યું. આપીસના ખારણા આગળ પહેાંચતાં મે મારા પિતાને નીચેજ ઉભા રહેવાની વિનંતિ કરી. એ મેટા માણસને મળવામાટે હું એકલેાજ મેડા ઉપર ગયેા. મારી ઈચ્છા એવી હતી કે, તેમને મારે જાતેજ મળવું અને મારું નસીબ કેવું ઘડાય છે, તે ન્નતેજ જોવું. હું હવે કેટલેક અંશે અમેરિકન થવાના કાંકા રાખવા લાગ્યા હતા, એ આવી હઠ પકડવામાં કંઇક અંશે કારણભૂત હતું. શરૂઆતમાં કરાં મને સ્કોચી સ્કોચી કહી ચીઢવતાં, ત્યારે હું કહેતા કે, હા, હું સ્કોચ છું અને તેને માટે હું મગરૂર છું.’ પણ અમેરિકાના થાડા વસવાટથી ઉચ્ચારમાં અને વાતચીતમાં સ્કાચ લેાકાના પહેાળા ઉચ્ચાર કેટલેક અશે ઘસાઇ ગયા હતા અને તેથી હું એમ માનતા હતા કે, જો હું મિ. બ્રકસની સાથે એકલે હાઇશ તા વધારે સારા દેખાવ ધારણ કરી શકાશ;પણ જે મારા પિતા સાથે હોય તે હું જે રાક્ મારવા જતા હાઉં તે તેમના આગળ ઉધાડા પડી જવાની ખીકથી મારે સકાચમાં રહેવું પડે. રવિવારના પવિત્ર દિવસમાટે અલગ રાખી મૂકવામાં આવતું ઘેાળુ શણુનું ખમીસ, ભુરા રંગનુ ખદન અને વિવારે પહેરવાના કોટપાટલૂનની બ્લેડ, Gandni Heritage