પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
દાનવીર કાર્નેગી



પછી એહિયેા અને હતાં અને થાડા વખત પેન્સિલ્વેનિયા રેલ્વે માટે ફિલાડેલ્ફિયામાંથી પહેાળા તળીઆવાળા વહાણ ઉપર નહેરવાટે આણી એલિધની શહેરમાં ઉતારેલુ પહેલવહેલું એન્જીન પણ મારા દીઠામાં આવ્યું હતું. તે વખતે એહિયેા નદીથી પૂર્વ તરફના મુલકસાથે રેલ્વેને સીધેા સબધ નહેાતા. મુસાફરા નહેરને રસ્તે એલિધની પર્વતની તળેટી સુધી જતા, ત્યાંથી ત્રીસ માઇલને રસ્તા રેલ્વે મારફતે કાપી હાલીડેસ્ટંગ પહેાંચતા; ત્યાંથી વળી પાછા નહેરને રસ્તે કાલમ્બિયા જતા અને ત્યાંથી ફિલાડેલ્ફિયાસુધીને ૮૧ માઈલને રસ્તા રેલ્વે મારફતે કાપતા.આ સધળી મુસાફરીમાં ત્રણ દહાડા લાગતા.. H ટપાલ લાવવા-લઇ જવાનું કામ કરનારી સરકારી સ્ટીમબેટનું સિન્સિ- નટીથી પિસર્વાંગ સુધીનું આગમન અને પ્રસ્થાન, એ તે વખતને એક મેટા બનાવ હતા; કેમકે તેને લીધે ટપાલ રાજતી રાજ જવા-આવવા લાગી. પૂર્વ અને પશ્ચિમ તરફ માલ મેાકલવેા, એ આ શહેરના મુખ્ય રાજગાર હતા; કેમકે નદીવાટે આવેલે માલ નહેરમાર્ગે રવાના કરવાનું એ ‘ટ્રાન્ફર સ્ટેશન’ હતું. લાખડનાં પતરાં બનાવવાની એક મીલ બાંધવામાં આવી હતી;પણ તેમાં નહેાતાં ખનતાં કાચી ધાતુનાં ચેારસાં કે નહેાતું બનતું પેાલાદ. કાચી ધાતુનેા કચરે વિગેરે સાફ કરવામાટે બળતણ તરીકે વાપરમાં આવી શકે એવા ઉંચા પ્રકારના કાલસાની ખાણ નજીકમાંજ હતી, તેમ છતાં સારા બળતણુની ખામીને લીધે કાચું લાટું ખાદી કાઢવાનું કારખાનું ખોટ જવાને લીધેબંધ કરવું પડયું હતું. જેવી રીતે કુદરતી ગૅસનેા ખાનેા જમાના થયાં શહેરની સપાટીની નીચે હાવા છતાં લેાકાને તેની હયાતીનેા ખ્યાલ નહેાતા, તેવીજ રીતે ઉપર જણાવેલા કાલસા (કાક) લેાઢાના પથરા (આયન સ્ટાન્સ)ને ઓગાળવાના કામમાં આવી શકતા હશે, એવા કાને ખ્યાલ નહેાતા. શહેરમાં તે વખતે ધોડાગાડીમાં બેસીને ફરી શકે એવા અ ડઝન માણસા પણ નહેાતા; તેમ કાચમેન(ગાડીવાના)ને માટે ખાસ અેસ (પેશાક) દાખલ કરવાના પણ કાઈને ખ્યાલ આવ્યો નહેાતા. ૧૮૬૧ ની સાલમાં પણ ફાહનેસ્ટાક નામને વેપારી પેાતાના હિસ્સાબદલ ૧,૭૪,૦૦૦ ડોલર લઇને વેપારમાંથી નિવૃત્ત થયે.. એ પિટ્સબર્ગના નાણાંબજારની તવારીખમાં એક મેટા વેપારી- અનાવ ગણાયા હતા. આ રકમ તે વખતે માટી ગંજાવર લેખાતી હતી, પણ હાલ. કેવી ક્ષુદ્ર લાગે છે ! ‘સેન્જર ખાય’ તરીકેના મારા દરજ્જાને લીધે શહેરમાં તે વખતે જે ચેડાધણા અગ્રગણ્ય પુરુષા હતા, તેમના સમાગમમાં આવવાથી મારે તેમનું પીછાન થયું હતું. પિટ્સબર્ગનું વકીલમંડળ નામાંકિત હતું. ન્યાયમૂર્ત્તિ