પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦
દાનવીર કાર્નેગી



ડબ્લ્યુ એલિવર+ અને સક્રેિસિટર ડબ્લ્યુ. સી. મેાલેન્ડ,x એ બન્ને પણ પાછળ- થ! અમારી ટુકડીમાં જોડાયા હતા અને અમારી માફકજ જીવનની યાત્રાએ નીકળ્યા હતા. અભ્યુદય માટે તરફડી મારનારા જુવાનીઆને તવંગર પુરુષના છેાકરાની કે તેના ભત્રિાની પિત્રાઇ ભાઇની હરીફાઈની ધાસ્તી રાખવાની નથી. તેણે તે। આપીસનું ઝાડુ કાઢવાનું કામ કરનારા છે।કરાથી ખતા રહેવાનું છે. એ સમયમાં મેસેન્જર ખાય’ને મેાજમઝાનાં ઘણાં સાધન પ્રાપ્ત થતાં. જો કેાઇ ફળ-મેવાના વેપારીના તાર ઝડપથી પહેાંચાડી આવે, તે મેવાના ઢગલા- માંથી તેને મૂડ઼ી ભરીને અંજીર કે બીજા ફળ મળતાં. તેવીજ રીતે ભડીઆરા કે મિઠાઇવાળા પાસેથી ચપાટી કે ભજીમ વગેરે મળતુ. જે પુસ્હેાની સાથે તેને પ્રસંગ પડતા, તેમના તરફ તે માનની દૃષ્ટિથી શ્વેતા અને તે તેની સાથે માયાળુપણે વતા, પ્રાત્સાહક શબ્દોમાં સભાષણ કરતા અને કામ કર- વાની ઝડપ બદલ મુબારકબાદી આપતા. સારા માણસાની નજરે ચડવું, તેમના મનમાં પોતાને માટે સારા અભિપ્રાય બધાવા, એટલાનીજ હુંશિયાર કરાને અભ્યુદય માટે જરૂર છે. ડાઘા માણસા ચાલાક છેાકરાએની શોધમાંજ કરતા હોય છે. આ દિષ્ટથી જોતાં નજરે ચઢવાના પ્રસંગ આ નેકરીમાં જેટલા મળે છે તેટલા શ્રીજી નેકરીમાં ભાગ્યેજ મળતા હશે. આ જીવનનું એક આકર્ષક અંગ એ હતું કે અમુક હદની બહાર તાર પહોંચાડવા બદલ અમને વધારાના દશ સેન્ટ માગી લેવાની છૂટ હતી. આવા તારની આતુરતાથી રાહ જોવાતી અને એ વહેંચવા જવાનેા હક કાનેા છે, એ બાબત અમારામાં આપસઆપસમાં ઘણી તકરારા પડતી. કેટલીક વખત કોઈ કાઈ છે।કરા પોતાના વારા નિ હાવા છતાં આવા તાર વહેંચી આવતા. અમારામાં આપસ- આપસમાં તકરારા ઉભી થવાનું ગભીર કારણ આટલું આજ હતું. મેં સમા- ધાનને એવા રસ્તા કાચા કે એવા સઘળા તારની આવક મજીગારી રાખવી; અને અઠવાડીએ અવાડીએ સરખે હિસ્સે વહેંચી લેવી. હું ખાનચી બન્યા હતા. ત્યાર પછીથી અમે શાંતિ અને સમાધાનીથી રહેવા લાગ્યા. આ પદ્ધતિમાં કિંમતે ચઢાવી દેવાને ઇરાદે નહિ રખાયલા હાવાથી, સહકાના સિદ્ધાંતને તેમાં સાચા અમલ થતા હતા. નાણાંપ્રકરણને લગતી સચેાજના (ફાઇનેન્સીઅલ એગે - નાઇઝેશન) ને આ મારે પહેલા પાઠ હતા. છેાકરાએ એમ માનતા કે આ વધારાની કમાણીને નજરમાં આવે એવા ઉપયોગ કરવાને અમને સંપૂર્ણ હક છે અને તેથી પડેાશના મિઠાઇવાળાએની દુકાને તેમણે ચાલુ બેઠાં ખાતાં રાખ્યાં હતાં. કેાઇ વખત ખાતામાં જમે પડતી + ૧૯૦૪ માં મૃત્યુ પાળ્યા હતા. Gauritage Portal