પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૪ શ્ કર્નલ ઍન્ડર્સન અને પુસ્તકો ૨ પહોંચાડનારા છેકરાઓને આ પ્રમાણે જે ક સ રીતે મઝા હતી, તેમ છતાં તેમને જે કામ કરવાનું હતું તે ઘણું સખ્ત હતું. દર ત્રીજે દિવસે આફીસ બંધ થતા સુધી અમારે તેાકરી ઉપર હાજર રહેવું પડતું અને એવે દિવસે હું રાતના અગીઆર વાગતા પહેલાં ભાગ્યેજ ઘેર પહેાંચી શકતે. વચલા દિવસેાએ અમે છ વાગે છૂટા થતા. આથી કરીને આત્મસુધારણામાટે અમને પૂરા વખત મળી શકતા નહિ અને વળી કુટુંબની તંગ અવસ્થાને લીધે પુસ્તકા ખરીદવા જેટલા પૈસા બચી શકતા નહિ; પણ મારા ઉપર જાણે ઈશ્વરનેાજ અનુગ્રહ ન થયા હેાય, તેમ મને એક એવી અનુકૂળતા પ્રાપ્ત થઇ ગઇ કે જેને લીધે સાહિત્યના ભંડારનાં દ્વાર મારેમાટે ખુલ્લાં થઈ ગયાં. કલ જેમ્સ ઍન્ડસન-ઈશ્વર એમના આત્માને શાંતિ આપે એમણે એક દિવસ જાહેર કર્યું કે, મારી ચારસે પુસ્તકની લાઇબ્રેરી હું બાયઝ (બાળનેાકરા)- માટે ખુલ્લી મૂકવા માગું છું. એવી રીતે કે એમાંનું એક પુસ્તક હકાઇ બાળ- નાકર દર શનિવારે સાંજે વાંચવામાટે લઇ જઈ શકશે અને બીજે શનિવારે તે પુસ્તક પાશ્રુ આપી જઇ બીજી લઇ જઈ શકશે. કલ અન્ડર્સને પેાતાની લાઇબ્રેરી શરૂઆતમાં તે। માત્ર ‘વિક `ગ બાઝ' (શારીરિક મહેનત કરનારા છેાકરા- એને) માટે ખુલ્લી મૂકી હતી અને તે ઉપરથી એ સવાલ ઉપસ્થિત થયેા કે તાર વહેંચનારા મૅસેન્જર બેગ્ઝ, કારકુને અને બીજા તેવા નાકરા કે જેમને હાથની મજુરીનું કામ કરવાનું ન હોય તેમનેા એ પુસ્તા ઉપર હક ખરા કે નહિ ? વર્તમાનપત્રામાં પ્રસિદ્ધ કરવામાં આવેલા મારે સૌથી પહેલે લેખ આ બાબતને લગતા હતા, ‘પિટ્સબ ડિસ્પેચ’ નામના સ્થાનિક વર્તમાનપત્ર ઉપર મેકલેલા લેખમાં+ મે એવી દલીલ કરી હતી કે, અમને તેમાંથી બાતલ + આ લેખ વિકગ ખાચ’ની સહીથી છપાયા હતા. લાઇબ્રેરીના લાઇબ્રેરિયને ડિ- પંચ’માંજ જવાબ છપાવી નિયમોનો બચાવ કરતાં જણાવેલ કે, એને ભાવાય એવે છે આરત