પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૩
કર્નલ ઍન્ડર્સન અને પુસ્તકો



રાખવા જોઇએ નહિ; કેમકે હાલમાં જો કે અમે હાથની મજુરી કરતા નથી, તેપણ અગાઉ અમે પૈકીના ઘણા છે.કરાઓએ તેવી મજુરી કરી હતી અને અમે ખરી રીતે વિક’ગ ભાઇઝ’ જ છીએ. કર્નલ અન્ડર્સને તરતજ નિયમેામાં ઘટતા ફેરફાર કરી બધા વના તકરાને લાભ મળે એવી ગેાઠવણ કરી. આ પ્રમાણે જાહેર લેખકતરીકે મારા પહેલેા પ્રયાસ તેહમદ ઉતર્યો હતેા. મારા ખાસ દોસ્તા પૈકીના એક ટામ મિલર જે કલ અન્ડનની પાસે રહેતા હતા તેણે મને તેમની સાથે સબંધ જોડી આપ્યા અને એ રીતે મારા અંધકારમય જીવનમાં પ્રકાશનાં કિરણો દાખલ થવાનેા મા મેાકળે થયેા. એક પુસ્તક હમેશાં હું મારી સાથેજ રાખતા અને કામની વચમાં જ્યારે જ્યારે અવકાશ મળે,ત્યારે વાંચ્યાં કરતા. એને લીધે મારે। આખા દિવસને થાક ઉતરી જતેા; એટલુંજ નહિ પણ રાતે મેાડાસુધી જે નેાકરી કરવી પડતી, તેનું દુઃખ પણ હળવુ થઈ જતું. વળી શનિવાર આવશે, ત્યારે નવું પુસ્તક વાંચવા મળશે એવા ઉત્સાહમાં ભવિષ્ય પણ ઉજ્વલ લાગતું. આવી રીતે મકાલેને ઇતિહાસ અને તેના નિર્ધા તથા બૅન્ક્રોક્ટકૃત યુનાઇટેડ સ્ટેટ્સને છતહાસ હું વાંચી ગયા. આ છેલ્લું પુસ્તક તેા હું બહુજ કાળજીપૂર્વક વાંચી ગયા હતા. રૅમ્બના નિબંધે હું ખાસ ઉત્સાહપૂર્વક વાંચી ગયા હતા; પણ વાંચનમાળાનાં પુસ્તકમાં દાખલ કરવામાં આવેલા ચુંટી કાઢેલા ફ્રાઉપરાંત કિવિશરામણ શૈકસપિયરની કાઇપણ કૃતિ આ વખતે મારા વાંચવામાં આવી નહેાતી. તેમનાં પુસ્તક વાંચવાને મને શાખ પાછળથી પિટ્સબર્ગની નાટકશાળામાં થયેા હતેા. અમારા ખાનગી મડળવાળા જૉન ફિપ્સ, જેમ્સ આર, વિલ્સન, થૅામસ એન, મિલર અને વિલિયમ કાઉલી,એ બધા પણ કલ ઍન્ડનની લાઇબ્રેરીને લાભ લેવાના કિંમતી હકને ઉપયોગ કરવામાં મારીસાથે ભાગીદાર હતા. જે પુસ્તઃ મને બીજે સ્થળેથી મળવાં અશકય હતાં, એ બધાં એમની ડહાપણુ- ભરેલી ઉદારતાને લીધે હું મેળવી શકતા હતા. મને વાંચનને જે શેખ ઉત્પન્ન થયા હતા તથા કરેાડા પૌડ મળે તેપણુ જેને બદલેા કરવાનું હું કબૂલ ક નહિ, તેને માટે હું કલ ઍન્ડર્સનને ઋણી છું. એનાસિવાય મને જીવન અસહ્ય લાગે. હું અને મારા સાથીએ નહારી સેાબત તથા દુષ્ટ કુટેવાથી મુક્ત રહી શક્યા, તેનું માન પણ ઘણે અંશે એ ભલા કલની સખાવતને ઘટે છે. કે વિ‘ગ બાય કાઈ પણ રાજગારમાં પડેલા હોવા જોઇએ.’ કાર્નેગીએ રાજગારવગરના વિક ગ બાય’ની સહીંથી જવાબ આપ્યો, ત્યાર પછી ‘ડિસ્પૅચ’ના અગ્રલેખવાળા પૃષ્ઠ ઉપર એવી નહેરખખર પ્રસિદ્ધ થઇ કે ‘ રાજગારવગરના વિકગ બાય’ અમારી ઍફીસે આવી અમને મળી જવાની મહેરબાની કરો ?” (સેન્ચ્યુરી મેગેઝીન-જુલાઈ ૧૯૦૮) Gaya ortal