પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
દાનવીર કાર્નેગી



ફૅાસ્ટરના જે તાર સાંજના આવતા, તે તેમને વેળાસર નહિ આપતાં નાટક- શાળાના દરવાજે ઉઘડવાના અરસામાં આપવા જતા અને ખીતા ખીતા નાટક જોવા દેવાની માગણી કરતા-જે માગણીને હમેશાં સ્વીકાર થતા. બધા છોકરાઓને વારાપ્રમાણે આવી રીતે નાટક જોવાના લાભ મળે, એટલામાટે તેએ કામિગરીના અદલાદેલા કરતા. નાટકના પડદાપાછળ રહેલી દુનિયાને પરિચય મને આવી રીતે થયા હતા. નાટક ઘણેભાગે તે જોનારનાં મનનું રંજન કરે એવી ટળનાં હતાં એટલે તેમાં સાહિત્ય અને કળાવિધાનની ખુખીએ તે ભાગ્યેજ હેાય; છતાં તે જોઇ પદર વર્ષની ઉંમરના છંકરા અજાઈ જાય એમાં શી નવાઇ ! એવાં ભવ્ય દૃશ્ય મારા દીઠામાં કદી આવ્યાં નહેાતાં, એટલુંજ નહિ પણ સામાન્ય દશ્ય પણ અગાઉ મેં કદી જોયાં નહેાતાં. હું કૈાઇ દિવસ નાટકશાળામાં કે સંગીતના જલસામાં કે કાઇ પણ જાતના મેાજશેાખના મેળાવડામાં ગયા નહેાતે. ‘ડેવી’ મૅકકાગો, ‘હેરી’ એલિવર અને ‘નાખ’ વિટકન, એ ત્રણેની સ્થિતિ પણ એવીજ હતી. અમે સઘળા એ ક્દમાં ફસાયા અને નાટક લેવાની કાઇ પણ તક ગુમાવતા નહિ. ‘ગસ્ટ’ એડમ્સ (એક્વીન એડમ્સ) નામના પ્રખ્યાત કરુણારસપ્રધાન નાટક ભજવનારે જ્યારથી પિટસબર્ગમાં શેક્સપિયરનાં પાત્રોના સ્વાંગ લેવાનું શરૂ કર્યું, ત્યારથી મારી અભિરુચિમાં પરિવર્તન થવા લાગ્યું. ત્યારપછીથી શેકસ- પિયરસિવાય બીજા કશા ઉપર મારું મન ચોંટતું નહિ. કઇ પણ પ્રયાસવગર એની કવિતાએ મારે મેઢે થઇ જતી. શબ્દમાં કેટલું જાદુ રહેલું છે, એ અત્યાર- આગમચ મને કદી સમજાયું નહોતું. ઝડઝમક અને સંગીત સઘળું મારા મનમાં સુવ્યવસ્થિત રીતે ગેાવાઇ જતું અને જ્યારે જોઈએ ત્યારે હાકે આવી ઉભું રહેતું. એ ભાષાજ જૂદા પ્રકારની હતી; અને તેનું ખરૂં સ્વરૂપ મને નાટક જોવાથીજ સમજ્યું હતું; કારણ કે જ્યાંસુધી મેં ‘મૅકબેથ'નું નાટક ભજવાતું નહેાતું તૈયુ, ત્યાંસુધી શેકસપિયરનાં નાટકામાં હું રસ લેવાનું શીખ્યા નહાતા, મેં એ નાટક વાંચ્યાંજ નહેાતાં. ત્યારપછી કેટલીક મુદતે ‘લેાહેન્થિન’નું ગીત સાંભળવાથી મને વૈશ્નરની શ્રેતાનું ભાન થયું હતું. ન્યુયાર્કની ઍકડેમિ એક મ્યુઝિક (સંગીતશાળા)માં મે તેનાં કાઇ ગાયન સાંભળ્યાં નહેાતાં, પણ ‘લેાહેન્શિન’નું ગાયન સાંભળવાથી મારા હૃદય ઉપર નવા પ્રકાશ પડયા. વેસર પણ શેક્સપિયરના જેવા એક નવેા મિત્ર હતા. તેનું બુદ્ધિકૌશલ્ય ખાનાથી જે કે જૂદા પ્રકારનું હતું, ઉન્નતિને માર્ગે ચઢવાની ઇચ્છા રાખનારને માટે એ પણ એક સીડીસમાન હતા. તે પણ meritage Portal