પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
કર્નલ ઍન્ડર્સન અને પુસ્તકો



ખીજી એક બીના જે આ સમયને લગતી છે તેનું પણ આ સ્થળે મારે નિરૂપણ કરી લેવું બેઇએ. એલિધનીમાં આશરે સાએક પુરુષાએ એકટા થઇને સ્વિડનમેાર્ગિયન સાસાયટી સ્થાપી હતી. અમારાં અમેરિકાવાળાં સગાં એમાં આગેવાનીભર્યાં ભાગ લેતાં હતાં. પ્રેસ્કિટેરિયન પંથ છેડયા પછી મારા પિતા એ ધસમાજમાં જોડાયા હતા અને મને પણ તેઓ પેાતાની સાથે ત્યાં તેડી જતા; પણ મારી માને સ્વિડનમેના સિદ્ધાંતે પસંદ પડતા નહેાતા. એ જો કે ધર્મના તમામ પ્રથાને માન આપવાનું અને ધર્મના ઝઘડાથી અલગ રહેવાનુ અમને શિક્ષણ આપ્યાં કરતી, છતાં ધાર્મિક પ્રશ્નના સંબંધમાં એ પેાતે તે હમેશાં મૌનજ ગ્રહણ કરતી. તેણીનું વર્તન કેન્ફ્યુશિયસના નીચેના પ્રખ્યાત સૂત્રને અનુસરતું કહી શકાય:-“આ જીવનનાં પ્રાપ્તકર્તવ્યનું ખરાખર પાલન કરવું અને હવે પછીના જીવનની ભાંજગડમાં પડવું નહિ, એજ ખરૂં શાણુ- પણ છે.” મારી મા પોતાના પુત્રોને એટલે અમને એ ભાઇઓને દેવળમાં અને રવિ- વારની શાળામાં હાજરી આપવાનું ઉત્તેજન આપ્યાં કરતી ખરી, પણ સ્વિડન- ખાનાં લખાણુ અને જૂના તથા નવા કરાર (એલ્ડ એન્ડ ન્યુ ટેસ્ટામેન્ટસ)- માંને એટલે બાઇબલના ઘણા ભાગ ઈશ્વરપ્રેરિત ન હાઇ, જીવનવ્યવહારમાટે પ્રમાણભૂત માદક નથી, એવા તેણીને અભિપ્રાય સ્પષ્ટ રીતે સમજાયા- સિવાય રહેતા નહિ. સ્વિડનોર્ગના ગૂઢ સિદ્ધાંતામાં મને ઘણેા રસ પડવા લાગ્યા અને ધર્મનું રહસ્ય સમજાવાની મારી શક્તિ બદલ મારાં માસીએઇ- ટ્કન મને ઘણી વખત મુખારકબાદી આપતાં. એ ભલી સ્ત્રીના મનમાં એવી ઉમેદ હતી કે હું નવા જેસલમને એક ઝળકતા હીરે, નિવડીશ, અને આગળ ઉપર હું એક ધર્મોપદેશ તરીકે પ્રખ્યાત થઇશ, એમ એમાનતાં હતાં, એમ પણ મને સમજાયું હતું કાળ પણ મેાનાં રચેલાં ધર્મશાસ્ત્રા ઉપરથી જેમ જેમ મારી આસ્થા ઉડી જવા લાગી, તેમ તેમ તેણીની ઉમેદે શિથિલ થતી ગઇ; પણ જે ભાણેજને પેાતે ખેાળામાં બેસાડી રમાડયા હતા, તેના ઉપરતે તેને વિશ્વાસ અને ભાવ કદી કમી થયા નહેાતા. મારા મસિયાઇ ભાઇ લિયેન્ડર મેરિસ,જેને સ્વિડનભાગ - ના સિદ્ધાંતાની મદદથી ધર્મના માર્ગમાંથી પતિત-ભ્રષ્ટ થતે અટકાવવાની તેણીએ આશા રાખી હતી, તેણે તેા વળી ઍપ્ટિઝમ સ્વીકારીને તેણીને છેક નાઉમેદ કરી નાખી. તેણીના પિતાના ઉપર પણ આવાજ સંસ્કાર વીત્યા હતા અને એડિનબરામાં તે ઘણી વખત ઍપ્ટિસ્ટાની તરફેણમાં ભાષણ આપતા, તેમ છતાં પણ આથી તેને ઘણું લાગી આવ્યું. આ પતન પછી એ પહેલવહેલે માસીને મળવા આવ્યા, ત્યારે તેને પ્રથમ- Ganan Heritage Fortal