પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૫ અં તાર ઓફીસ સેન્જર બોય’ (પત્રવાહક) તરીકે એક વરસ નેાકરી કરી હશે ત્યાર બાદ નીચેના મજલાવાળી આપીસના મેનેજર કલ જાન પી. ગ્લાસ, જેને જનસમૂહસાથે ઘણા પ્રસંગમાં આવવું પડતું હતું, તે પેાતાની ગેરહાજરીદરમિયાન થોડી મિનિટામાટે આપીસની સંભાળ રાખ- વાનું મને ભાળવવા લાગ્યા. મિ. ગ્લાસ લૉકામાં બહુ માનીતા થઇ પડ્યા હતા અને તેમને રાજકીય પ્રવૃત્તિમાં બહુ ભાગ લેવા પડતા હતા, તેથ તેમન ગેરહાજરીના પ્રસંગેાની સંખ્યામાં અને મુદતની લખાઇમાં વધારો થવા લાગ્યા. એથી કરીને થાડા સમયમાં હું એમના કામમાં પાવરધા થઈ ગયા. હું લોકેા તરફના તાર લઈ તારમાસ્તરેને આપતા અને તાર આપીસમાંથી આવતા તાર જે તે વેપારીને તાબડતેખ પહોંચતા કરવા માટે હેકરાઓને વહેંચી આપતે. મારા જેવા છેાકરાને માટે આવું કામ જરા ભારે પડતું ગણાય; અને વળી તે વખતે બીજા છે!કરાએ મારી અદેખાઇ કરવા લાગ્યા હતા, કેમકે હું જેટલેા વખત આ નવા કામમાં ભરાઈ રહેતા તેટલા વખતનું મારા હિસ્સાનું કામ તેમને કરી લેવું પડતું. વળી તેમને હિસાબે હું બહુ કંજુસ હતા, કેમકે 'મુકરર કરેલી હદની બહાર તાર પહોંચાડી આવવા બદલ જે વધારાનું મહેન- તાણું મળતું તે હું તેમની માફક ઉડાવી દેતા નિહ; પણ તેમને તેના કારણ- ની ખબર નહેાતી. હું જાણતા હતા જેટલું ખચાવી શકીશ એ બધું મારાથી કશું ઘર આગળ જરૂરતું છે. મારાં માબાપ શાણાં હતાં, તેથી તે ગુપ્ત રાખતાં નિહ. મારાં માતાપિતા અને હું ત્રણ મળી દર અવાડીએ કેટલું થતું તે પણ અને માલમ હતું. કમાતાં તે હું જાણતા હતા; અને કેટલું ખરું અમારા ઘરખટલાના સરસામાનમાં અને રાચરચીલામાં તથા લૂગડાં- લત્તાંમાં રોના શેને વધારા કરવા જેવા છે તે અમે મસલત ચલાવી નક્કી કરતાં અને હકાઇ નવી ચીજ સંપાદન થતાં અમારા આનંદમાં આર વધારા થતા. અમારાજેવું પીલું કુટુંબ બીજે ક્યાંય નહિ હાય ! Portal