પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
તાર ઓફીસ



ના કાઇપણ વિજયથી કે મારી કદર પિછાનાઈ હાય તેનાથી મને થયા નહેાતા. એવા કાઇ પ્રસંગ મારી કલ્પનામાં પણ આવી શકતેા નથી, મારી આખી દુનિયા(મારા કુટુંબ)ને હનાં આંસુ આવ્યાં હતાં. સવારમાં તાર આફ્રીસના કચરા કાઢવા પડતા હાવાથી તામાસ્તા આવી પહોંચે ત્યાર પહેલાંના વખતમાં અમને ટેલીગ્રાફ ઇન્સ્ટ્રુમેન્ટ (તારના યંત્ર) ઉપર શીખવાની તક મળતી. આ એક નવા ચાન્સ’ હતેા. એ તકના લાભ લઇ ખીજા સ્ટેશનેાએ મારા જેવા વિચારવાળા જે છેકરાએ હતા તેમની સાથે હું વાતેા કરવા લાગ્યા. જ્યારે માણસ કઈ નવું શીખે છેત્યારે એને એ પેાતાના નવા જ્ઞાનનેા ઉપયેાગ કરવાને પ્રસંગ પ્રાપ્ત કરવા માટે બહુ ખાટી થવું પડતું નથી. એક વખત મેં તારમાસ્તરને ખેાલાવવાની ઘંટડી જોરથી વાગતી સાંભળી. હું અનુમાન કરી શકયા કે કાઇને તાકીદની વાત કરવી હશે; મેં સામેા જવાબ આપ્યા અને યત્રચાલુ કર્યું. કાઇને ફિલાડેલ્ફિયાથી પિટ્સબર્ગમાં કાઇને તાકીદે મરણના સમાચાર પહેાંચાડવા છે, તેને લગતા તાર તારાથી લઈ શકાશે, એમ મને પૂછ્યામાં આવ્યું. મેં કહ્યું કે, જો તાર ધીમેથી મૂકવામાં આવે, તે હું લઇ શકુ ખરા. તાર મૂકાયા અને હું તે લઇ શકયા. મિ. બ્રુસના આગમ- નની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો અને આવ્યા એટલે મેં મારી ઉદ્ધતાઇની વાત કહી દીધી. સદ્ભાગ્યે, મારા સાહસબદલ મને પકેા આપવાને બદલે તેમણે મારા કામની કદર કરી મને ધન્યવાદ આપ્યા; પણ છેવટે મને એવી ચેતવણી આપી કે, બહુજ કાળજી રાખવી અને ભૂલ ન થવા દેવી. ત્યારપછી થોડા દિવસમાં તે। તારમાસ્તર ગેરહાજર હેાય ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ (યંત્ર) ઉપરનુ કામ સંભાળી લેવાનું મને સોંપવામાં આવતું અને એ રીતે હું તારનું કામ શીખી ગયા. મારા સદ્ભાગ્યે આ વખતને એક આપરેટર-તારમાસ્તર જરા આળસુ હતા તેથી તે મેટી ખુશીથી મને પેાતાના કામની સુપ્રત કરતા. તે સમયમાં તાર લેવાની રીત આ પ્રમાણેની હતી ઇન્સ્ટ્રુમેન્ટને છેડે સેય રાખવામાં આવતી તેની નીચે કાગળની પટી મૂકયાથી તેના ઉપર અક્ષરની સજ્ઞાએ એટલે છિદ્ર પડતાં અને તે સનાએ ઉપરથી વાકય ઉપજાવી કાઢીને તારમાસ્તર બીજા એક નકલા કરનારા કારકુનને લખાવતા; પણ એવી વાતા આવતી હતી કે પશ્ચિમમાં એક માણસ ટકારા સાંભળીને તાર લેવાનું શીખ્યા હતા. આ સાંભળી મને પણ એ નવી રીત શીખવાનું મન થયું. મિ. મેકિલન નામને એક તારમાસ્તર એ પતિ શીખી ગયા હતા,તે જોઇ મને પણ પ્રેાત્સાહન મળ્યું. હું એ નવી ભાષા એટલી ઝડપથી શીખી ગયે। કે તે જોઇ મને પોતાને પણ આશ્રય થયું.એક દિવસ Gadhપહેરવત