પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
દાનવીર કાર્નેગી



એક તારમાસ્તરની ગેરહાજરીદરમિયાન આવેલા તાર લઇ લેવાની મે ઈચ્છા કરી;પણ નકલકારકુને મારા જેવા ‘મૅસેન્જર એય’નેા તાર લખી લેવાની ના પાડી. મે કાગળની પટી કાઢી નાખી અને હું હાથમાં કાગળ અને પેન્સીલ લઇ કાને સાંભળીને પરભા તાર લખી લેવા માંડયા. આ જોઇ એ કારકુનને જે તાજીબી લાગી તે હું કદી વિસરી જવાનેા નથી. ત્યાર પછીથી એ વૃદ્દ કીયુજીસ અને મારી વચ્ચે કદી વિખવાદ થયેા નહેાતા. એ હમેશને માટે મારે સાચા મિત્ર થઈ રહ્યા. આ બનાવ પછી તરતજ પિટ્સબથી ત્રીસ માઇલ દૂર આવેલા ગ્રીન્સબના આપરેટર-તારમાસ્તર જૉસક ટેલરને બે અવાડીઆંની રજા ઉપર જવાનું થવાથી તેણે પેાતાની જગ્યાનું કામ સંભાળી લેવા કાઇને મેાકલી આપવા મિ. બુકસને વિનતિ કરી. મિ. બ્રુસે મને ખેલાવી પૂછ્યું કે તારાથી એ કામ થઈ શકશે એમ તને લાગે છે? મેં તરતજ હકારમાં જવાબ આપ્યા. તેમણે કહ્યું:-“ ત્યારે ફીક, અજમાયશદાખલ અમે તને ત્યાં મેાકલી દઇશું.’’ હું ટપાલવાળા ટપ્પામાં બેસીને ત્યાં ગયા. સ્કોટિશ એલાદના એક પ્રખ્યાત સેાલીસીટર મિ. ડૅવિડ બ્રુસ અને તેમની બહેનના મતે સધાત થયે હતા; તેથી એ સફર મને બહુ મજાની લાગી. આ મારી પહેલીજ સફર હતી. એ મુલક પણ મે પહેલવહેલાજ જોયા હતા. હાટલના ખારાક મે પહેલવહેલા ગ્રીન્સબની હોટલમાંજ લીધા હતા. મને તે ખેારાક ઘણા સુંદર લાગ્યા હતેા. આ વાત ઇ સ૦ ૧૮૫૨ માં બની હતી. પેન્સિલ્વેનિયા રેલ્વેમાટે ગ્રીન્સબર્ગની પાસે રસ્તામાં ખેાદાણ અને પુરણનું કામ ચાલતું હતું; અને હું ઘણી વખત સવારમાં એ કામ જોવા જતેા. હું આગળ ઉપર એ રેલ્વે કંપનીની નેકરીમાં દાખલ થશ, એનું મને તે વખતે સ્વપ્ન પણ આવતું નહેાતુ. તારખાતામાં આ મારી પહેલવહેલી જવાબદારીવાળી નોકરી હતી અને તેથી જરૂર વખતે પાસે તે પાસે રહેવાની મને એટલી બધી કાળજી રહેતી કે એક વખત વરસાદના તેફાનમાં પણ ઇન્સ્ટ્રુમેન્ટનું કનેકશન તાડયા સિવાય છું. મેડી રાતસુધી પાસેજ બેસી રહ્યો હતેા,એટલામાં વિજળીને ઝબકારા થતાં તેને આંચકા લાગવાથી હું ટેબલ ઉપરથી ગબડી પડયા અને માંડ માંડ બચી ગયા.આ બનાવ પછી વરસાદનાં તેફાનદરમિયાન હું બધાનાં કરતાં વધારે સાવધ રહે. ગ્રીન્સબર્ગ ખાતાના મારા કામથી મેં મારા ઉપરીએને સંપૂર્ણ સતેષ આપ્યા અને તેથી હું જ્યારે પિટસબર્ગ પાછા ફર્યો ત્યારે બીજા છેાકરાઓની સરખામણી- માં મારા દરજ્જો. ઉંચા ગણાવા લાગ્યા. મને તરતજ ‘પ્રેામેાશન ’ મળ્યું એક તાર માસ્તરની જગ્યા ખાલી પડી એટલે મિ. થરો કંપનીના જનરલ સુપરીન્ટે tal