પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫
તાર ઓફીસ



સ્કોટિશ એલાદના ખાનદાન પુરુષ જેમ્સ ડીરિડને તાર કરી મને મદદ- નીશ તારમાસ્તરતરીકે નિમવાની ભલામણ કરી. મિ. રિડે તારથી જવાબ આપ્યા કે, તમે (મિ. બ્રુસ) જો ‘ એન્ટી’ ને (મને) એ જગ્યાને માટે લાયક માનતા હા, તે। હું તમારી ભલામણમુજબની નિમણૂક ખુશીથી કરીશ. ટુકામાં આખરે હું માસીક પચીસ ડૉલરના પગારવાળા તારમાસ્તર થયા. તે વખતે એ પગાર મને બહુજ ભારે લાગતા હતા. એ વખતે મારૂ સત્તરમ વ ચાલતું હતું અને મે ઉમેદવારીની મુદત પૂરી કરી હતી. હવે હું ઠાકરા- તરીકેનું નહિ, પણ માણસતરીકેનું કામ કરવા લાગ્યા અને દરેક કામમાટે દિવ- સના એક ડૉલર મુજબનેા પગાર કમાતા થયા. ‘મૅસેન્જર બાય’ મટીને તાર માસ્તર બનવામાટે હું મિ. બ્રુસ અને મિ. રિડ બન્નેને આભારી છું. × | તારઓફીસ જુવાન પુરુષને માટે એક ઉત્તમ શાળાની ગરજ સારે છે. ત્યાં એને કાગળ અને પેન્સીલસાથેજ કામ હાય છે. આ નેકરીમાં ઈંગ્લાંડ અને યૂરેાપના મામલાનું મારૂં યત્કિંચિત્ જ્ઞાન મને બહુ ઉપયોગી થઇ પડયું. જ્ઞાન એક અગર ખીજી રીતે ઉપયોગી થઇ પડયા વગર રહેતું નથી. જ્ઞાન હમેશાં ઝળકી નીકળે છે. એ સમયમાં પરદેશના સમાચાર ગ્રુપ રેસમાંથી તાર- મારફતે આવતા અને દરેક નવી આવેલી સ્ટીમર જે સમાચાર લાવી હાય, તે તારમારફતે મેળવી લેવા, એ અમારૂં એક મહત્ત્વનું કામ હતું. ખીન્ન કાઇ પણ કામ કરતાં આ કામ મને વધારે પસદ પડતું અને તેથી બીજા પણ એ કામ મને સોંપતા. / એ સમયમાં તારનાં દેરડાં સારૂ કામ આપતાં નહિ અને વરસાદનુ તેકાન હેાય ત્યારે ઘણું કામ અનુમાનથી નભાવી લેવું પડતું. મારી કલ્પના- શક્તિ અદ્ભુત પ્રકારની મનાતી હતી અને મને પણ એકાદ-એ શબ્દો પડયા હોય તો તેને માટે તાર મૂકનારને અટકાવવાને બદલે પડેલ! શબ્દ અનુમાનથી ગણી લેવામાં ગમ્મત પડતી. પરદેશના સમાચારના સંબંધમાં આવી રીત બહુ × એ કરાના ચહેરે। મને પસદ પડી ગયા હતા અને હું સહેલાઇથી સમજી શકયા હતા કે જે કે એ નાના છે, છતાં નૂરવાળે છે. મારી સાથે રહ્યાને એકાદ મહિને નહિ થયા હોય, એટલામાં તે એણે મારી પાસેથી તારનુ કામ શીખવાની માગણી કરી. મે એ માગણી ખુશીની સાથે સ્વીકારી અને મને એ બહુ ચાલાક શિષ્ય માલમ પડયો. (જેમ્સ ડી. કૃિત ધી ટેલિગ્રાફ ઈન અમેરિકા’ નામના પુસ્તક ઉપરથી) મિ ડિને જન્મ ટર્ફ લાઈનની પડાશમાં થયા હતા અને ચાળીસ વર્ષ પછી. મિ કાને ગીએ એમને યુનાઇટેડ સ્ટેટ્સના ડલાઇન ખાતાના વેપારિવષયક એલચી- મદદ કરી હતી. રિસ