પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
દાનવીર કાર્નેગી



લાગણીવાળા હતા. છેકરાએ ગર્વથી ફૂલાઇ જાય, એ દહેશતથી તેમનાં વખાણુ કરવામાં બહુ કંજુસાઇ કરતા; પણ જ્યારે તેમને ખરેખરી લાગણી થઇ આવતી,ત્યારે તે પેાતાના મન ઉપરથી કાણુ ખાઇ બેસતા. આ વખતે પણ તેમના મનની સ્થિતિ તેવી હતી. મારાથી કદી ભૂલી શકાતી નથી, એવી સ્નેહા દષ્ટિથી મારા તરફ નજર કરી મારેા હાથ પકડી તે ધીમેથી ગગણ્યાઃ–એન્ડ્રા ! તને જોઇ હું મગરૂર થાઉં છું’ આટલું ખેલતાં તે તેમને અવાજ લાયા અને બહુ એલાઇ જવાયું હાય, તેમ સકાચ પામ્યા. એમણે જ્યારે મારી વિદાયગીરી લીધી અને મને આશીસે પાછા જવા ફરમાવ્યું, તે વખતે આંખમાં આવી રહેલું આંસુ' તેમણે આ તૈઇ લુછી નાખ્યું છતાં તે મારા દીઠામાં આવ્યા વગર રહ્યું નિહ. ઉપરના તેમના શબ્દો મારા કાનમાં હમેશાં સંભળાતા અને મને પ્રેત્સાહન આપ્યા કરતા. અમે એકબીજાને સારી રીતે એળખી લીધા, પણ સ્કોટબચ્યા કેટલા બધા મિતભાષી હોય છે ! જેમ લાગણી વધારે થઇ આવે, તેમ બહાર એછી પ્રદર્શિત કરે ! અને એ રીત સુંદર છે. કેટલાંક ઉંડાણુ એવાં હેાય છે, કે તેમને ડખલ કરવામાં પાપ રહેલું હોય છે. વાણી કરતાં મૌન વધારે અસરકારક નિવડે છે. મારા પિતાના ઉપર સૌને વહાલ ઉપજતું, તેમના સાથીએ તેમને બહુ ચાહતા, એ કાઈ પંથમાં ભળ્યા નહેાતા છતાં બહુ ધાર્મિક હતા; એ આ લેાકમાં બડુ દીપી નીકળ્યા નહેાતા, પણ સર્વાંગે અને સર્વાંશે સ્વને માટે લાયક હતા; એ જો કે થાડા મેાલા હતા છતાં માયાળુપણાની જાગતી જીવતી મૂર્તિરૂપ હતા. અફસાસની વાત છે કે, આ સર કરીને પાછા આવ્યા પછી તરતજ-અમે એમના જીવનને જરા સ્વાસ્થ્ય અને શાંતિ આપવા શક્તિમાન થતા હતા એટલામાં-એ આ દુનિયા છેડીને ચાલ્યા ગયા. પિટ્સબર્ગ પાછા ફર્યો પછી થોડી મુદતમાં મારે એક અસાધારણ પુરુષનું એળખાણ થયું. આ પુરુષ થોમસ સ્કીટ હતા. એ એક ખરેખરા કામેલ પુરુષ હતા. એ પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના પિટસબર્ગ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ- તરીકે પિટસબર્ગમાં આવ્યા હતા. એમને એમના ઉપરી આલ્ગુનામાં રહેતા જનરલ સુપરિન્ટેન્ડન્ટ મિ. લામ્બા સાથે નિરતર તારથી વાતો કરવાની જરૂર પડતી. આ કામમાટે તેમને ધણી વખત રાતે તારીસમાં આવવું પડતું; અને એવા ધણા પ્રસંગોએ હું તાર માસ્તરતરીકે હા એમ બનતું. એક વખતે એમને એક મદદનીશ કે જે મારા મિત્ર હતા, તેણે આવી મારી મેટી અજા- યબીવચ્ચે, મને કહ્યું કે, મિ. સ્કર્ટે મને એમ પૂછ્યું હતું કે ‘કાર્નેગી (હું) મારા કારકુનતરીકે રહેવા કબૂલ થાય કે કેમ’ ? ત્યારે મે એવા જવાબ આપ્યા ‘એમ બનવુ અશકય છે; કેમકે એ તે અત્યારે તારમાસ્તર છે.’ આ વાત. Ganan mentage Portal