પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
તાર ઓફીસસાંભળતાં મેં તરતજ કહ્યું:-“ અરે, એટલી ઝડપથી ના પાડી દેવાની જરૂર નથી. હું ખુશીથી એમનેા કારડ્ડન થઇશ. મારે આ આપીસના વાતાવરણમાંથી બહાર નીકળવુ છે. મહેરબાની કરીને જાએ અને એમને એ પ્રમાણે કહી આવે. ’. આનું પિરણામ એ આવ્યું કે, હું ઈસ૦ ૧૮૫૩ ના ફેબ્રુઆરીની ૧ લી તારીખથી માસિક પાંત્રીસ ડૉલરના પગારથી મિ. સ્કોટના કારકુન અને તારમાસ્તરતરીકે નિમાયા. પચીસ ડૉલર ઉપરથી એકદમ પાંત્રીસ ડૉલર ઉપરને સામા વધારા કાઇને અગાઉ મળ્યાનુ મારી જાણમાં નહેાતું. સરકારી તાર આપીસ શ્રેઢી મુદત માટે મિ. સ્કાટની આપીસમાં લઇ જવામાં આવી; અને પેન્સિલ્વેનિયા રેલ્વે કંપની તરફથી કંપનીનાં પાતાનાં તારનાં દેરડાં નાખવાનુ શરૂ કરી દેવામાં આવ્યું હતું, તે પૂરેપૂરાં નખાઈ રહે, ત્યાંસુધી લેાકાના કામ- કાજને અડચણ ન થાય, એવી શરતે એ કપનીને એ તારા ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી હતી. 2925 Gandhi Heritage Portal