પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
રેલ્વેની નોકરી



બતાવવાનું શીખ્યા અને સદ્ભાગ્યે એ તિરસ્કાર જીવનભર કાયમ રહ્યો. છતાં મારા કહેવાનેા આશય એમ નથી સમજવાતા કે મે ઉપર જે માસાના સખધમા ઉલ્લેખ કર્યો છે, એ સઘળા ખરેખર નીતિભ્રષ્ટ કે દુષ્ટ પુરુષા હતા. અસભ્ય કે અશ્લિલ શબ્દોના પ્રયાગસાથે ગાળેા ભાંડવી, કસમ ખાવા તથા તમાકુ ખાવી, પીવી કે સુંધવી, એ સઘળે 'હિવટ તે વખતે હાલના કરતાં વધુ પ્રચલિત હતા અને હાલના જેટલા વાંધાભરેલા ગણાત નહેાતે. રેલ્વેના રસ્તા બાંધવાની શરૂઆતજ થતી હતી અને તેથી નદીએ ઉપરની તાકરીમાંથી છૂટીને ઘણા બદમાશે રેલ્વેની નોકરી તરફ આકર્ષાયા હતા; છતાં તેમાં કેટલાક સંસ્કારી યુવકૈા પણ હતા, કે જેએએ આગળ જતાં ભારે આબરૂદાર નાગરિકા નિવડી, મેટી જવાબદારીવાળા હાદ્દા ભાગવ્યા હતા. વળી મારે જણાવવું જોઇએ કે, સ કાઇ મારીસાથે બહુ સારી રીતે વર્તાતા હતા. તેમાંના કેટલાક હજી હયાત છે અને તેમની સાથેને મારા પત્રવ્યવહાર ચાલુ છે. આખરે જ્યારે મિ. ાટે સ્વતંત્ર ઍપીસ રાખી, ત્યારે વસ્તુસ્થિતિમાં ફેરફાર થયેા. અમારા એ સિવાય બીજા કાનેા એમાં સબંધ નહેાતા. થાડી મુદતમાં મિ. કૅાટે મને આલ્ફના જઈ માસિક પગારપત્રક તથા ચૂક લઇ આવવા ફરમાવ્યું. એલિધની પર્વત ઉપરની રેલ્વે લાઇન તે વખતે પૂરી થઇ નહેાતી અને તેથી મારે ઢાળાવવાળા પ્રદેશ ચઢી ઉતરીને સફર કરી પડી હતી. આલ્ટુનામાં તે વખતે માત્ર કંપનીએ બંધાવેલાં થાડાં મકાન હતાં, દુકાનેા હજી બધાતી હતી અને એને શહેર ગણવા જેવુ કશુ તે વખતે ત્યાં નહેાતું. રેલ્વે ખાતાના મેટા માણસ-જનરલ સુપરિન્ટેન્ડન્ટ મિ. લેામ્બાને મે ત્યાંજ પહેલવહેલા જોયા. મારા મિત્ર રાખ વિકૈનને પણ મેં રેલ્વેમાં નેકરી અપાવી હતી અને તે મિ. લેામ્બાનેા સેક્રેટરી થયેા હતા, એટલે કે ‘ ડેવી ’, ‘ ખાલ ’ અને ‘ એન્ડી 'ત્રણે એકજ ખાતામાં નેકરી કરતા હતા. અમેા સધળાએ પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીની તેકરીમાં જોડાવામાટે તારખાતું છેડયું હતું. મિ. લામ્બા, મિ. સ્કોટનાથી જૂદી જાતને પુરુષ હતા. એ મળતાવડા નહેાતા પણ અતડે, અડ અને સખ્ત હતા. આથી જ્યારે મારીસાથે થેાડી વાતચીત કર્યા પછી તેણે મને કહ્યુ કેઃ- સાંજે ચા પીવા મારે ત્યાં આવો તે વખતે મને તથા રાખને ઘણી નવાઇ લાગી. હું તેમનું આમંત્રણ સ્વીકા- રવા જેવું ક ઇક ગગણ્યા અને ધડકતી છાતીએ મુકરર કરેલા વખતની રાહ જોવા લાગ્યા. મને મળેલાં આમંત્રણામાં એ આમંત્રણને હું આજસુધી સૌથી વધારે માનપ્રદ ગણુતા આવ્યા છેં. મિસિસ લામ્બા પણ મારીસાથે અત્યંત માયાળુપણે વર્તી હતી. તેણીને મારૂં ઓળખાણ આપતી વખતે મિ Portal ૬૧