પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
દાનવીર કાર્નેગી



જેટલી કિ’મત આપવી પડી હતી, એ જોઇ ખેદ થયા વગર રહેતા નથી; પણ એકલી ગુલામગીરીજ નાખુદ કરવાની અગત્ય હતી એમ નહેાતુ. સંયુક્ત રાજ્યવહીવટની પદ્ધતિ તે વખતે અત્યંત શિથિલ હતી અને હૃદાં જૂદાં સંસ્થાને એવા ખાસ હકા ભાગવતાં હતાં,કે જેને લીધે, એક સંગીન પ્રકારની મધ્યસ્થ રાજસત્તા (સેન્ટ્રલ ગવર્નામેન્ટ ) ને વ્યવસ્થિત થતાં ઘણા કાળ નીકળી જાત. દક્ષિણનાં સંસ્થાનેાના અભિપ્રાય રાજ્યતંત્રને કેન્દ્રત્યાગી ( સેન્ટ્રીપેટલ ) એટલે મધ્યસ્થ સરકારના હાથમાં જેમ બને તેમ ઓછી સત્તા રહે એવું બનાવવાને હતા; પણ હાલના રાજદ્વારીઓનેા વિચાર તેને કેન્દ્રાભિગામી ( સેન્ટ્રીફ્યુગલ ) સર્વોપરિસત્તા જેમ બને તેમ મધ્યસ્થ સરકારના હાથમાં રહે અને છેવટને નિય વડી અદાલત ( સુપ્રીમ કો) તે રહે, એવું બનાવવાના થતા જાય છે. આ અદાલતના નિર્ણયમાં અર્ધી હાથ ધારાશાસ્ત્રીઓને હાય છે અને અર્ધો રાજદ્વારીઓને હાય છે. ઘણાંખરાં ક્ષેત્રમાં કાર્ય પદ્ધતિનું ધારણ એકજ પ્રકારનું રાખવાના ઉદ્દેશથી, લગ્ન, લગ્નેચ્છેદ ( ડાઇવાસ ), નાદારી, રેલ્વેએ ઉપરની દેખરેખ, કપનીએ ઉપરને કાણુ અને બીજા કેટલાંક ખાતાં એકજ અધિકારીના હાથમાં રહેવાં જોઇએ. ( આજ ઈસ ૧૯૦૭ ની જુલાઇમાં આ ફકરા હું ફરીથી વાંચી જાઉં છું ત્યારે, એ વિચાર ભવિષ્યસૂચક હતે એમ જણાય છે. આ પ્રશ્નનેા હાલ લોકેાનુ ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે.’) આ પછી ઘેાડી મુદતમાં રેલ્વે ક પનીએ પાતાના તાર નાખી દીધા. તેને અમારે તારમાસ્તરા પૂરા પાડવા પડતા હતા. એમાંના ઘણા અમારી પિટ્સ- અખાતેની આપીસમાં તાલીમ લેતા. તારના કામમાં આશ્ચર્યકારક ઝડપથી વધારા થવા લાગ્યા. લેાકાને પૂરતી અનુકૂળતા કરી આપવામાં અમને ઘણી મુશ્કેલી પડતી. નવી તારઆરીસા ઉધાડવાની જરૂર પડતી. મારા જોડીદાર પેસેન્જર આય’ ‘ૐવી ’ મકકાર્ગોને મેં ઇ૦ સ૦ ૧૮૫૯ ના માની ૧૧ મી તારીખે તાર ખાતાને સુપરીન્ટેન્ડેન્ટ બનાવ્યા. લેાકા એમ કહે છે કે યુનાઇટેડસ્ટેટસમાં રેલ્વેમાં કે બીજા કાઇપણુ ખાતામાં એને તારમાસ્તરેતરીકે નિમવાની પહેલ કર્- વાનું માન મને તથા ‘ૐવી ’ તે ધટે છે; એટલુ તેા ખરૂં છે કે, અમે છેકરી- એને જૂદી જૂદી ઍફીસામાં ઉમેદવાર તરીકે રાખતા, તેમને તારનુ કામ શીખ- વાડતા અને અનુકૂળતા પ્રાપ્ત થતાં તેમને આફ્રીસાને સ્વતંત્ર ચાર્જ સોંપતા. આવી છે।કરીએ પૈકીની પહેલી મારી મસિયાઇ બહેન મિસ મૅરિયા હાગન હતી. તેણીને પિટ્સબર્ગની તારkીસના ચાર્જ સોંપવામાં આવ્યા હતા. તેની પાસે ધણી છેાકરીએ ઉમેદવારતરીકે રહેતી અને એક રીતે જોતાં તેણીની આકીસને અમે તારખાતાની શાળા બનાવી હતી. અમારા અનુભવ એવા થયા .