પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
રેલ્વેની નોકરી


Gus 7મ 233 7 07

૧ 2 *_ રેલ્વેની નાકરી EG એટલુ' બન્યું કે ત્યાર પછી કેટલાક દહાડા સુધી તે સવારમાં વેળાસર અને નિયમિત રીતે આવતા. સ્થિતિ આવી હતી; પણ ખરૂ કહું તે, આ વાત મે' બીજા કાને કરી નહેાતી. ટ્રેનવાળા કોઇપણ માણસને એવી ખબર નહેાતી કે મિ. સ્કાર્ટ જાતે હુકમ નહેાતા આપ્યા. મેં મારા મનસાથે લગભગ એવા નિશ્ચય કરી દીધેા હતા કે જો ફરીથી એવા પ્રસંગ આવે તે, અગાઉથી અધિકાર મેળવ્યા સિવાય તે દિવસના જેવું કામ ફરીથી કદી કરવું નહિ. મારા એ કા બદલ મને પસ્તાવેા થવા લાગ્યા હતા, પણ એટલામાં મિ. ક્રાન્સિસ્કસ, જે પિટ્ટસખના ગુડ્ઝખાતાના ઉપરી અધિકારી હતા, તેમણે મને કહ્યું કે એ યાદગાર દિવસની સાંજે મિ. ફૅાટની સાથે મારે (મિ. ક્રા. તે) આ પ્રમાણે વાતચીત થઇ હતીઃ– “ પેલી મારી ઘેાળા વાળવાળી Ăાચ ખલાએ શું કર્યું હતું તે તમે જાણે! છે ? ” “ના” “ અરે શી વાત કરે છે ! કાઇ પણ જાતના અધિકારસિવાય તેણે આખા વિભાગ ઉપર તમામ ટ્રેનેને ચલાવવાના હુકમા આપ્યા !' ‘ અને એણે એ કામ સાંગેાપાંગ ઉતાર્યું ?' હા, પૂરેપૂરું !” આ સાંભળી મને સતેાષ થયેા. આતે મેં બીજી વખતના ઇસારારૂપ માની લીધું અને હિંમતથી ઝંપલાવા માંડયું. ત્યારથી મિ. કૅટ ટ્રેનના હુકમ જાતે કવચતજ આપતા. આ વખતે મારી દૃષ્ટિમર્યાદાને સાથી મેટા માણસ પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીને પ્રેસિડન્ટ જન એડગર શૅામ્સન હતા કે, જેના નામ ઉપરથી અમે પાછળથી અમારા પેાલાદની રૅલા બનાવવાના કારખાનાનું નામ પાડયું હતું. મારી એળખાણના પુરુષામાં એ સાથી વિશેષ ચેડાયેલા હતા. એ બાબતમાં એ જનરલ ગ્રાન્ટથી બીજે નબરે આવતા, પણ જનરલ ગ્રાન્ટ મિત્રાસાથે મળી જતા ત્યારે એમના કરતાં વધારે મેલતા. એ જ્યારે દરસાલ પિટ્સ- બર્ગની મુલાકાતે આવતા ત્યારે એ જાણે કાને દેખતાજ ન હોય, એમ બધે ફરતા. પાછળથી મને માલમ પડયું હતું કે એછાયેલાપણુ શરમાળપણાનું પિરણામ હતુ. એમણે જ્યારે મિ. સ્કોટની આફીસમાં દાખલ થઈ ઇન્સ્ટ્રુમેન્ટ પાસે આવી મને ‘Ăાટના એન્ડી ' તરીકે સખાધ્યા, ત્યારે મને ઘણા અખે ઉપજ્ગ્યા; પણ પાછળથી મને માલમ પડયું કે એમણે મારા ટ્રેને ચાલતી કરવાના પરાક્રમની વાત સાંભળી હતી. જે યુવક મેટા અધિકારીએ સાથે અંગત સબંધ- માં આવે છે, તેણે જીવનના યુદ્ધમાં અડધી જીત મેળવી છે, એમ ? Gandhi Hellitage Portal