પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
દાનવીર કાર્નેગીઅને દરેક છેાકરાની મુખ્ય તેમ પેાતાના કર્તવ્યના પ્રદેશની બહારનું એટલે કે જેને લીધે ઉપરીનું ધ્યાન પેાતાના તરફ ખેંચાય એવું કંઇ પણ કામ કરવાની હાવી જોઇએ. V આ બનાવ પછી થોડી મુદતે મિ. સ્કોટને એકાદ બે અઠવાડીઆં બહાર ફરી આવવાની ઇચ્છા થઇ તેથી તેમણે પેાતાના વિભાગને ચા મને સાંપ- વાની મિ. લેમ્બા પાસે પરવાનગી માગી. આ એમનું કામ બહુજ હિંમત- ભરેલું કહેવાય, કેમકે તે વખતે મારી ઉંમર વીસ વર્ષથી વધારે નહેાતી; પણ એમણે માગેલી પરવાનગી તરત મળી. આ રીતે જે તકને માટે હું તલસી રહ્યો હતા, તે મને મળી. બાલાસ્ટ ટ્રેનના માણસાની ગલતીથી બનવા પામેલા એક અકસ્માત બાદ કરતાં તેમની ગેરહાજરી દરમીઆન સધળુ પાંસરૂ ઉતર્યું હતું, છતાં એટલેા પણ અકસ્માત બનવા પામ્યા એ મને ખુંચ્યા કરતું હતું. હું જે હાદો ભગવતે, તેની સઘળી ફરજો પૂરેપૂરી અદા કરવાને નિશ્ચય કરીને મેં તરતજ એ બાબતની તપાસ શરૂ કરી. લાગતાવળગતા સધળાની જુબાની- એ લીધી. મુખ્ય ગુન્હેગારને એકદમ બરતરફ કર્યાં અને બીજા બે થાડી કસુરવાળા નાકરાને ‘ સસ્પેન્ડ ’ કર્યાં. મિ. સ્કાટ જ્યારે પાછા આવ્યા ત્યારે મે' તેમને એ અકસ્માત બન્યાની હકીકત નિવેદન કરી એટલે એમણે તપાસ કરી નિકાલ કરવાની ઇચ્છા દર્શાવી. મને લાગ્યું કે મેં કાચુ કાપ્યું હતું; પણ મેં અધિકાર વાપરી દીધેલેા હાવાથી મેં તેમને જણાવ્યું કે એ બધુ તે પતવી દેવામાં આવ્યું છે–મે તપાસ કરી કસુરદારને શિક્ષા કરી દીધી છે. એમાંના કેટલાકે મિ. સ્કાટ આગળ અપીલ કરી અને એ બાબતની ફરી તપાસ કરવાની માગણી કરી, પણ જો એ બાબતને આગ્રહ કરવામાં આવ્યેા હાત તે હું તેમાં કદી સંમત થવાતા નહાતેા. આ નાજુક બાબતના સંબંધમાં હું કેવી લાગણી ધરાવતે હતા, તે માત્ર મારા ચહેરા ઉપરથી મિ. સ્કોટ સમજી ગયા અને તેથી તેમણે એ વાત પડતી મૂકી. બનવા જોગ છે કે એમને મારૂં વન જરા વધારે સખ્ત લાગ્યું હશે. અને તેમની એ માન્યતા ખરી પણ હશે. આ પછી કેટલેક વર્ષે હું જાતે જ્યારે એ વિભાગને સુપરિન્ટેન્ડન્ટ થયા હતા, ત્યારે જે માણસને મે થાડી મુદતને માટે સસ્પેન્ડ કર્યાં હતા તેમના તરફ મહેરબાની બતાવવાનું ચૂકતા નહિ. ન્યાયાધીશ તરીકેના મારા આ પહેલા કા બદલ મારૂ અંતઃકરણ મને હમેશાં ડંખ્યા કરતુ. નવા ન્યાયાધીશ હમેશાં એટલી બધી અકડાઈ રાખવા જાય છે કે તેને લીધે તે જરા વાંકા વળી જાય છે. નરમાશમાં કેટલી બધી જરૂર Gandhi Heritage Portal