પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
રેલ્વેની નોકરીહલકી પણ અચૂક સજા કરવી, એ ખહુ અસરકારક નિવડે છે. સખ્ત સજા આવશ્યક નથી અને વિવેક વાપરીને–અને તેમાં વળી ખાસ કરીને પહેલા ગુન્હા વખતે-માફી બક્ષવી એ સર્વોત્તમ છે. કાગળ મારી અમારી ખાસ મંડળવાળા અડધા ડઝન યુવકેાના જ્ઞાનમાં જેમ જેમ વધારે થતા ગયા, તેમ તેમ જન્મ અને મરણ, આ લેાક અને પરલેક એવા એવા ગૂઢ પ્રશ્ના અનિવાર્ય રીતે અમારી દૃષ્ટિ આગળ ખડા થવા લાગ્યા. અમે સઘળા ભલાં, પ્રમાણિક સ્વમાન ધરાવનારાં, જૂદા જૂદા પથામાંથી એકાદને અનુસર- નારાં માબાપને હાથ ઉછર્યાં હતા. મિ. મૅકમિલન નામના પિટ્સબના એક અગ્રગણ્ય પ્રસ્મિટેરીઅન ધર્મપદેશકની પત્નીની લાગવગને લીધે, અમે એના પતિના ધસમાજના સામાજીક મંડળમાં દાખલ થવા પામ્યા હતા. ( ૪૦ સન્ ૧૯૧૨ ના જુલાઈની ૧૬ મી તારીખે આ ફકરા વાંચી જતી વખતે મિસિસ મૅકમિલન જે એશી વર્ષની ઉંમરે પહોંચ્યાં હતાં તેમને સમક્ષ પડેલે છે. એમની એ પુત્રીના ગયા અઠવાડીઆમાં યુનિવર્સિટિના પ્રોફેસરા સાથે લંડનમાં લગ્ન થયાં છે, એક ઈંગ્લાંડમાં રહે છે, અને ખીજાએ એસ્ટનમાં નેકરી સ્વીકારી છે. બન્ને પ્રતિષ્ઠિત પુરુષ છે ધ ગ્રેજી ભાષા એલ- નારી આપણી કેમ આ રીતે જોડાતી જાય છે. ) મિ. મેકમિલન ચુસ્ત કેલ્વિ- નિસ્ટ હતા અને એમની સ્વરૂપવાન પત્ની જન્મથીજ યુવકવર્ગની તેતા હતી. અમારા સધળાને જીવ એની સાથે સારા ગોડી ગયા હતા અને બીજા સ્થળ કરતાં એના મકાન આગળના મેળાવડામાં અમને વિશેષ મઝા પડતી. આથી કરીને અમે પ્રસ ગેાપાત તેણીના દેવળમાં હાજરી આપવા લાગ્યા. પ્રિડેસ્ટિનેશન દૈવીનિર્માણ-ઇશ્વરી સંકેત–એ વિષય ઉપરનું વ્યાખ્યાન ત્યાં આગળ મિલરના સાંભળવામાં આવ્યું હશે, તે ઉપરથી ધર્મશાસ્ત્રના વિષય અમારા મડળમાં દાખલ થયા. ધર્મના સ્થાપિત સિદ્ધાંતા મિલરના સાંભળવામાં બહુ આવ્યા નહેાતા; તેથી માણસેા જન્મે છે ત્યારથીજ તેમનુ ભાવી નક્કી થયેલું હોય છેઃ-અર્થાત્ કેટલાંક બાળકોના નસીબમાં સુખ લખેલું હોય છે અને કેટલાંકના નસીબમાં દુ:ખ લખાયલુ હાય છે એવી મતલખના દૈવીનિર્માણના સિદ્ધાંતે સાંભળીને એ તે। આભેજ બની ગયા. વ્યાખ્યાન પૂરું થયા બાદ એ મતના સંબંધમાં એણે મિ. મેકમિલનની સાથે ચર્ચા ચલાવી અને અંતમાં તેમને પરખાવી દીધુ:-મિ. મૅમિલન! જો તમારા સિદ્ધાંત ખરા હાયતા તમારા ઈશ્વર ખરેખરા સેતાન છે” અને તેને આશ્ચર્યચક્તિ કરીને એ ત્યાંથી ચાલતા થયા. આ વાત અમારા મંડળમાં ઘણા દિવસસુધી ચર્ચાઇ. એ વાત ખરી હતી કે કેમ ? અને ટામ મિલરના ઉદ્દગારનું પરિણામ કેવું આવશે ? મિસિસ Gand"મારdge Potal