પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
રેલ્વેની નોકરી



મેળવ્યું હતું. જો લાકેા અણીને પ્રસંગે જોઇતી મદદને પાત્ર હેાય છે, તે તે તેમને અવશ્ય મળી રહે છે એ સિદ્ધાંત ઉપર મને દૃઢ શ્રદ્ઘા છે. જેમતે તે મદદને પાત્ર માને છે, તેમના પ્રત્યે પેાતાને મદનેા હાથ લંબાવવાને તત્પર, અરે આતુર, એવાં આ દુનિયામાં ઘણાં મનુષ્યા-સ્ત્રીએ તથા પુરુષા અન્ને-પડેલાં છે. એક નિયમ તરીકે મેલીએ તે જેએ પેાતાની જાતને મદદ કરવાને તત્પર હાય છે, તેમણે બીજાઓની મદદ મેળવવાના સબંધમાં પેાતાના મનમાં કંઇ પણ વસવસેા રાખવેા નિહ. પિતાના મરણને લીધે મારા ઉપર ઘરના કામકાજને એૌ પ્રથમના કરતાં વધારે પડયેા. માએ જોડા પેક કરવાનું ચાલુ રાખ્યું હતુ. ટામ નિય- મિતરીતે નિશાળે જતા; અને હું મિ. સ્કાટની પાસે રેલ્વેની તાકરીમાં ચાલુ રહ્યા હતા. આ વખતે ભાગ્યદેવીએ આવી મારા ઘરનું બારણું ટકયુ... મિ. સ્કાર્ટ મને પૂછ્યું કે જો તારી પાસે પાંચસે ડાલરની જોગવાઈ હેાય તે હું તને એ રકમ સારૂંવ્યાજ મળે એવી રીતેરાકી આપુ'. પાંચસે ડાલરને બદલે જો પાંચસે સેન્ટ માગ્યા હેાત તે। તેથી મારી મુડીનેા કઇંક ખ્યાલ આવી શકત. વ્યાજ ખાવામાટે હું પચાસ ડૅાલર પણ અચાવી શકયા નહેાતે, તેમ છતાં મારા ઉપરી અને મેટા માણસ એમની સાથે આર્થિક સબંધ આંધવાની તક ગુમાવુ એવા માણસ હું નહેાતા તેથી મેં હિંમત ભેર કહ્યું કે એ રકમની જોગવાઇ હું કરી શકીશ ખરેા. તેમણે કહ્યું કે વિલ્કિન્સબર્ગીવાળા મિ. રૅનેડલ્સની માલ- કીના એડમ્સ ઍક્સપ્રેસ સ્ટાકના દશ શૅર મળી શકે એમ છે. મે ઘેર જઇને આ વાત માટે નિવેદન કરી અને તેણે તરતજ માર્ગ બતાવ્યેા. એ કદી કયારે નાસીપાસ થઇ હતી ? અમે તે વખતે ધરની કિંમતના બાકી રહેલા પાંચસે ડૉલર ભરપાઇ કરીરહ્યાં હતાં, એટલે તેણે કહ્યું કે ધર ઉપર જોઇતી રકમ મળી શકશે. મારી મા બીજા દિવસની સવારની સ્ટીમરમાં ઇસ્ટ લિવરપુલ જવા નીકળા અને ત્યાં રાતે પહોંચી. પેાતાના ભાઇની મારફતે તેણે જોઇતાં નાણાં મેળવ્યાં. એ સુલેહના અમલદાર હતા અને એ નાના શહેરના પ્રતિષ્ઠિત નાગ- રિક હતા. તેથી તેમની પાસે ખેડુત લેકાએ ધીરવામાટે આપી મૂકેલાં નાણાં રહેતાં. અમારું ઘર ગીરે! મૂકી મારી મા પાંચસે ડાલર લઇ આવી અને મે તે રકમ મિ. કૅાટને આપી એટલે એમણે મને દશશેર ખરીદી આપ્યા. વટાવ બદલના સે। ૐાલર વધુ આપવાના નીકળ્યા, તેને મને ખ્યાલ નહેાતા, પણ મિ. સ્કાર્ટે કહ્યુ કે એ રકમ અનુકૂળતાએ આપી શકાશે, તેા ચાલશે; એટલે એ અણુધારેલી મુશ્કેલી પણ દૂર થઇ. નાણાંને આ મારા પહેલવહેલા વ્યવહાર હતા. એ દિવસેામાં દર મહિને Gandhi Heritage Portal 193