પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
દાનવીર કાર્નેગી



વ્યાજ વહેંચવાને વહીવટ આજના કરતાં વધારે પ્રચારમાં હતા અને ઍડમ અપ્રેસવાળા મહિને મહિનેવ્યાજ આપતા. એક દિવસ મારા ટેબલ ઉપર ‘ઍન્ડ્રુ કાનેગી એસ્કવાયર વ્હેગ,’ એવા શરનામાવાળુ એક ધેાળુ પાકીટ પડેલુ હતુ. ‘ એસ્કવાયર ’ શબ્દ વાંચીને મને તથા મારા સાથીઓને અતિશય આનંદ થયા. પાકીટના એક ખૂણા ઉપર એડમ્સ એકસપ્રેસ ક’પનીને ગેાળ સીક્કો હતા. મે પાકીટ ફાડવું, તે તેમાંથી માત્ર ન્યુયાર્ક ની ગાઙ અક્ષચેન્જ બૅન્ક ઉપરને દાડૅલરને ચક નીકળ્યે.. હું જીવીશ ત્યાંસુધી મને એચૂક યાદ રહેશે. તેણે મને મુડીના ઉત્પન્ન તરીકેને-જેને માટે મને બિલકુલ પરસેવે! છુટયા નહેાતા એવા પહેલવહેલા પેન્સ આપ્યા. હું ખોલી ઉર્યોા, આ તા સેનાનાં ઇંડાં મૂકનારી મુરઘી.’

અમારી મંડળીએ રવિવારના પાલે! પહેાર વગડામાં ગાળવાને વહીવટ રાખ્યા હતા. પેલેા ઍક મે મારી પાસે રાખ્યા હતા અને અમે બધા અમારી એક પ્રિય ઘટાનાં ઝાડ નીચે બેઠા હતા ત્યાં મેં એ ચક કાઢી બધાને બતાવ્યા. તેમના ઉપર જે અસર થઇ તે અવર્ણનીય હતી. નાણાંનું આવી રીતે રાકાણુ થતું હશે એને એમાંના કેાઇને ખ્યાલ નહેાતા. પછી અમે દરેકની જે જે બચત થાય તે એકત્ર કરી નાણાં રોકવાની બીજી એવી તક મળવાની રાહ જોવા લાગ્યા. ત્યાર પછીથી કેટલાંક વર્ષ સુધી અમે આવીરીતે રાકેલાં નાણાંનુ જે વ્યાજ ઉપજતુ તે વહેંચી લેતા અને લગભગ ભાગીદારા તરીકે વર્તતા. અત્યારસુધી મારા એળખાણનું મડળ બહુ મોટું નહેાતું. અમારા ગુડ્ઝ ખાતાના એજંટની પત્ની મિસિસ ક્રાન્સિસ્કસ મારા ઉપર બહુ ભાવ રાખતી અને મને ઘણી વખત પોતાના પિટસબર્ગ ખાતાના મકાને આવવાનું આમંત્રણ આપતી. મિ. સ્કોટના તરફના તાર પહેાંચાડવામા! ત્રીજા મહેલ્લાના ધરની ઘટડી મેં પહેલવહેલી વગાડેલી, તે વખતની વાત એ મને બહુ વખત કહી સંભળાવતી. તેણીએ મને ધરની અંદર દાખલ થવા જણાવેલું, પણ મે શરમને લીધે ના પાડેલી અને તેણીએ મને બહુ બહુ સમજાવ્યા, પટાવ્યા ત્યારે મારી શરમ તૂટેલી. ત્યાર બાદ તેણીએ મને ઘણી વખત ઘેર જમવા જવાનું આમ ત્રણ આપેલુ, પણ મેં ના પાડયાં કરેલી; અને બહુ વરસ પછી તેણી એ ખાખતેની મારી પાસે હા પડાવી શકેલી. મારી ઉંમર ઘણી મેાટી થઇ, ત્યાંસુધી લેાકાના ઘરમાં પગ મૂકતાં મને ઘણી બીક લાગતી; પણ મિ. Æાટ મને હૉટેલમાં જમવામાટે ઘણી વખત સાથે તેડી જતા; અને આવા પ્રસંગે મને બહુ મહત્ત્વના લાગતા. મારી યાદદાસ્ત મુજબ, આલ્ફના ખાતેનુ મિ. લૅામ્બાનુ મકાન બાદ કરતાં, જે વિશાળ ઘરમાં મે પહેલવહેલા પગ મૂકેલા તે મિસિસ