પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
રેલ્વેની નોકરીહશ મકાન મારે મન ભવ્ય હતાં. ફ્રાન્સિસ્કસનું હતું. જે મકાન શહેરના મુખ્ય મુખ્ય રસ્તાએ ઉપર પડતાં હૈય અને જેને મેખરે દીવાનખાનુ હેાય, તે સ પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીના ધારાના મુખ્ય હિમાયતી ગ્રીન્સબર્ગવાળા મિ. સ્ટોક્સ મને આમત્રણ આપી રવિવારની રજા પાતાનીસાથે ગાળવા મને પોતાને ઘેર તેડી ગયા, ત્યાંસુધી પારકા ઘરમાં મેં કાઈ દિવસ રાત કાઢી નહેાતી. આ એમનું પગલું જરા વિચિત્ર હતુ. કેમકે તેના જેવા બાહેશ અને કેળવાયલા વિદ્વાનને મારી સગતથી શી મઝા પડવાની હતી ! પણ મને આવા માનને પાત્ર ગણવાનુ કારણ પટ્સબ જલ'માં છપાવેલા મારા એક લેખ હતા. મારી પહેલી વીસીમાં પણ હું વમાનપત્રા ઉપર લખાણ લખી મોકલતા. એકાદ વર્તમાનપત્રના તંત્રી થવાને મને બહુ લેાભ હતા. ટ્રિબ્યુન’ પત્ર મને મનુષ્યની કૃતિના–માણુસ ધારે તે શું !રી શકે તેના-ઉત્તમ નમુનારૂપ લાગતું અને તેને લીધે તેના તંત્રી હઁારેસ થ્રીલીને હું કૃતકૃત્ય માનતા. એ પણ દેવની એક વિચિત્ર ઘટના કે પાછળથી હું ‘ટ્રિબ્યુન’ પેપરને ખરીદી લેવા શક્તિવાન થયા હતા; પણ ત્યારે તે રાઇના પા'ડ રાતે વહી ગયા હતા-માતીનુ પાણી ઉતરી ગયું હતું. આપણા હવાઈ કીલ્લા ઘણી વખત મોટી ઉંમરે આપણા હાથમાં આવી જાય છે, પણ તે વખતે એમના ઉપરને મેહ ઉતરી ગયા હૈય છે. મારા ચર્ચાપત્રના વિષય પિન્સિલ્વેનિયા રેલ્વે કંપની પ્રત્યેના લેાકાના વલણના સંબંધનેા હતા. મેં એ ચર્ચાપત્ર મારી સહીસાથે છપાવ્યુ નહેાતુ, છતાં ‘જલ’ની કટારામાં તેને મેાખરાની જગ્યા મળેલી એથી મને આશ્ચર્યાં થયું હતું. ‘જર્નલ’ના માલીક અને તંત્રી તે વખતે રાખ એમ. રિલ હતા. એ ચર્ચા- પત્રને લેખક કાણુ હતા એની મિ. રિડલ પાસેથી તપાસ કરવાનું સુચવનારા મિ. સ્ટોક્સને મિ. કૅાટ ઉપરને! તાર તાર્માસ્તર તરીકે મારા હાથમાંથી પસાર થયા હતા. હું જાણતા હતા કે મિ. રિલ લેખકનું નામ જણાવી શકવાના નથી, કેમકે એમને પેાતાનેજ તેની ખબર નહેાતી; પણ મને એવી દહેશત હતી કે જો મિ. સ્કોટ તેમની પાસે રૂબરૂમાં જશે,તે! એ એમને અસલ લખાણ બતાવશે અને તેની ઉપર નજર ફેંકવાની સાથે એ અક્ષરના મરાડ ઉપરથી મને લેખકતરીકે ઓળખી કાઢશે. આથી કરીને મે જાતેજ મિ. સઁાટની આગળ બધા ભેદ ખુલ્લા કરી નાખ્યા અને જણાવી દીધું કે એ લેખકહું છું, પ્રથમ તે એ વાત એમના માન્યામાં આવી નહિ. એમણે કહ્યું ‘આજ સવારમાં મેં એ ચર્ચાપત્ર વાંચ્યું હતું અને લેખક કાણુ હશે, એની ગડભાંજ મને પણ થતી હતી. તેમની શકાશીલ દિષ્ટ મારી નજર બહાર રહી શકી નહાતી. કલમ મારા હાથમાં એકહથીઆરરૂપ થઈ પડવા લાગી હતી. વાત પછી તરતજ આ Gandhi Heritage Portal