આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
દરિયાની ડાકણ.
૧૦૪ દરિયાની ડાળુ. મારી પાછળ એક હોટલના નાફર ઉભે &તે તેને મારા મિત્ર સુ–સુકુંગે પુછ્યુ. “આ આનુ કાણુ છે?
સાહેબ, એ રશીયન યાહુદી જાતની બાનુએ છે અને અહીં હવાખોરી માટે આવેલી છે.' પેલાએ જણાવ્યું. બહુ દાલતમદ છે અને કાંકરાઓની માફક ડોલરે ઉડાવે છે. અહીંના ઘણા નામીચા અને તવગર કુટુમ્મા સાથે એ બાનુઓએ દાસ્તી કરેલી છે અને કીમતી ખાણાની પાર્ટી આપવામાં તે લોકોએ સારી નામના મેળવી છે.” .. 46 મારા મિત્રે મને એક આંખ દુખાવી શારા કર્યાં. જો કે મને શક તા ગયા હતેા કે આ યાહુદી આનુઆ જમીલા અને તેની દાસી હાની બેઇએ, છતાં ખરેખર હું તેણીને ઓળખી શક્યો નહીં. કારણ કે તેણુંીએ પેાતાના પેશાક એવી તે સરસ અને સુંદર રીતે કર્યાં હતા, કે હંમેશનેા સાથે વસનાર માસ પશુ ભુલાવામાં પડયા વગર રહે નર્તી, થોડા વધુ વખત પસાર થવા પછી અમેને તે યાહુદી માનુðા સાથે દસ્તી થઇ અને