લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
દોસ્તનો દગો.

દાસ્તના દા. - ૧૦૫ તેજ વખતે અમાને માલુમ પડ્યું કે તે યાહુદી રમીલાએ અત્યારે રાતનાંજ એક બાનુ મેાટી મેજબાની પેાતાના નવા મિત્રમ’ડળને આપીને તેમને નાતર્યા હતા, જેમાં પેલા લક્ષા- ધિપતિ ચીના વેપારી સુચાંઉ પણ ભાગ લેવાને આવનાર હતા. t ‘ જોયું કે ડાકટર, ડાકટર, જમીલાએ પોતાના શિકારને જાળમાં સાવધાને કેવા દાણા વેર્યાં છે? સુ. ચું. કુંગ મારી લગેગ આપીને એલ્યેા. પણ હું હજી પુરેપુરૂં છટકુ સમજી શક્યા નહેાતા કે, જમીલા હુવે પછી શું કરવા ચાહતી હતી. Like પ્રકરણ ૧૨ મુ, જાળમાં ફસેલો શિકાર. જમીલાએ આપેલી મીહીના રાતના ખાણાપર હોટેલના નવા પરાણા અને જમી ક્ષાના નવા મિત્રા તરીકે અમેતે પણ જન મળ્યું. જમીલાએ અહીં પેાતાનું નવું નામ ટ્વીના રાખ્યું હતું અને પેાતે યેાના નામના