પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
દરિયાની ડાકણ.

. ૧૦૬ દરિયાની ડાકણુ. એક માલેતુજાર રશીયન યાહુદીની વિધવા હેવાનું સઘળાઓને જણાવ્યું હતું. તેણી લાખા પાઉન્ડની માલેક હતી અને પેાતાના નાણાતા કેટલાક ભાગ તે કોઇ સારા નાવાળાં ધંધામાં શકવા માગતી હતી, ઐતી વાત તેણીએ સુચાંઉ પાસે કરી હતી. લેાભી સુચાંઉ આ લાલચ રૂપી જાળમાં સાચા હતા અને બની શકે તે આ તવંગર સ્ત્રીના નાણા હજમ કરી જવાના તે ધાડા ઘડતા હતા, કે તેની આ તેમ જમીક્ષા પામી ગઇ હતી, અને તેથી તેણીનું કામ સહેલું થઇ પડવા માટે તેણી ખાત્રો ભરી થઇ ચુકી હતી. હું અને જમીલા ત્યાં મળ્યા અને અમે વચ્ચે અરસપરસ ખુલાસા થઇ ગયે. ખાણાને ટાઇમ થતાં સધળા ખાણાપર ગેહવાયા. સુચાંઉને જમીલાએ પાતાની બાજુમાં બેસાડ્યા જે સ્વાર્થી અને એવફા માણસે જમીક્ષાની ખુશામદના બાણેા છેડવા માંડયા. આવી ખુશામદી વાત કરીને તે જમીલાને રાજી કર- વાની તજવીજ કરતા હતા અને ખાણું પુરૂં થતાં સુધી તેણે પેાતાની કાતર જેવી જીભ ચાલુજ રાખી હતી.