પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
જાળમાં ફસેલો શિકાર.

ખાણું પુરૂ થતાં ૧૦૭:3 પરાણા વિદાય થયા અને જમીલા પછી મારી સાથે વાતા કરવા બેઠી. .. r પેલા નીચ એવકાને મે’ મારા કાંદામાં બરાબર સાગ્યેા છે.” તેણી એટલી “ તે મને જાળમાં લખને તવગર થવાના સ્વપ્ના જુએ છે, પણ તે બિચારાને ખબર નથી કે, ખુદ પેાતે જાળમાં સપડાય છે. આજથી છડે દહાડે પેલી ફ્રેન્ચ મનવાર અહીં આવી પહેાંચનાર છે અને તે અહીં આવી પહોંચે તે પહેલા તે આપણે આપણું કામ પૂરું કરી લેવાનું છે મે' તેને લગતી બધી ગોઠવણુ કરી રાખી છે.’ તમેાએ પેશાક બદલવામાં એટલી તા કમાલ કરી છે. જમીલાખાનુ કે હુ તે। તમેને ઓળખીજ શક્યા નહીં.' મેં કહ્યું. નળમાં સેલેા શિકાર. સઘળાં સઘળાં kr “ એતા હુ તમેને પ્રથમજ કહી ચુકી હતી કે, તમેા મને પીછાણી શકશા નહીં.” તેણી હસીને એટલી. “ આવતી કાલે સવારે મારા દસ લાખ ડાલર કયા ધંધામાં કેવી રીતે શકવાના છે તેની સમજણ મેળવવાને સુચાંઉ આવવાના છે. તેના આવ્યા પછી મારી ખરી