પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
દરિયાની ડાકણ.

૧૦૮ દરિયાની ડાકણું, ગેાઠવણ અમલમાં મુકાશે. આ વેળાએ તમે પશુ મારી પાસેજ રહેશે. તે નીચ મેવાને આપણે તેની વાઇની પુરી સજાએ પહેાંચા- વા જોઇએ. વળી તેવીજ રીતે એક બીજા માજી- સને પણ સજા કરવાની મને તક મળી ગઇ છે. ‘ તે જે શખ્સ કાણુ છે ?” “ તે એક ચીના અમલદાર છે. આજથી વર્ષો વર્ષની વાતપર તે ગવરનરના હા પર હતા તે વેળાએ તેણે એ સ્ત્રીઓને બાંધીને ચાબુકના માર મરાવ્યેા હતા અને તેણીએ તે મારથી મેન ન થાય ત્યાં સુધી ચામુક ટકાવવાને તેણે હુકમ કર્યો હતા, જે ત્રાસદાયક સજાને ખરાખર અમલમાં મુકવામાં આવી હતી. તેના ઘાતકી કામથી તે જો કે આતમાં આવી પડયા હતા, છતાં લાગવગ અને નાણાના મૂળથી તે છટકી જઇ શકા હતા, તે પણ તે પેાતાના ઘાતકી કામેાધી અટ- કયે નહેાતા. પાતાની એક પાળેલી ખીલાડીને તેના એક નાકરે બરાબર ખવરાવ્યુ' નહીં, તેની સામાં તેણે તેને ગાળી વડે વીંધી નાખ્યા હતા. વળી એ મગરૂર ધાતકીએ એક મેલાવ્-