લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
દરિયાની ડાકણ.

૧૧૬ દરિયાની ડાક્યું. પડી હાય તેમ બરાડીને પોતાની જગ્યાપર ઢળી પડયા. તેના હેર જાણે લેાહી વગરના પીકાચ થઇ ગયા, આખું શરીર કંપવા લાગ્યું. તે પેાતાની સ્થિતિ સમજી ગયા અને પોતાને કેવા ભયાનક છટકામાં સપડાવવામાં આવ્યેા હતા તેને પરીપુર્ણ રીતે તે પામી ગયા. થોડા વખત પસાર થયા તેટલામાં અમારી સ્ટીમલાંચ એક બારકસની અડે જઇને થૈાભી. આ આરકસ ગેઝલ હતું અને આગમ ચથી કરી રાખેલી ગેાઠવણુ પ્રમાણે તે ચેકસ સ્થળે રોકાયેલું પયું હતું. અમે તે બારસ પર ચડયા અને સુચાંને પણ તેની ઉપર લીધે તે કમનશીખ સમ્સ હૈાથ જેવા થઇ ગયેા હતા જેથી તેને ઉંચકીને એક ીનમાં કેદ કરવામાં આવ્યેા. આ વેળાએ અરધી શત વીતી ગઇ હતી. વહેલી હવારમાં મારી આંખ ખુલી અને હું ઉઠીને છુટક પર ગયેા. જ્યાં જમીલા ઉભેલી હતી અને તે પોતાની નજર દરીયામાં દુર ફેકતી જોતી હતી. મારી તરક્ તેણીનુ ધ્યાન ખેંચાતા તે ખેાલી, tr ડાકટર, જીએ