દરિયાની ડાકણુ. ૧૨૨ લાચાર થઇને દાને માટે ખુમે પાડવા માંડયા તેની આંખામાંથી આંસુના રેલા મ્હોડાપર ઉતર્યાં અને તે કમનશીબ અમલદાર દુઃખથી તડીયાં મારવા લાગ્યા. તેને ખાર ફટકા મારવાના ઇશારા જમીલાએ કર્યાં હતા અને તે બાર પુરા થતાં ટુમાલુ એલાન જેવેા થઇ પડચે. જમીલાના નાકરાએ તેના લાહીથી ઝઝરતા શરીરપર હાથ ખુલ્લા કરીને કપડાં પહેરાવ્યાં અને ઢગલા જેવા ઉપાડીને તેને પેલી હેાડીમાં પાછા ઉતાર્યા, હેાડીવાળાએ ટુમા લીની આ સ્થિતિ જોઇને આશ્ચર્ય પામ્યા, અને તેઓ તેને કાંઇ પુછપરછ કરે તેટલામાં તો ગેઝલ ઝડપથી સડસડાટ ત્યાંથી ઉપડી ગયું. પેલી હાડી પોતાના બારકસપર જઇ ખબર આપે તેટલીવારમાં તા ગેઝલ દુર આળા જેવું દેખાય તેટલી ઝડપે નીકળી ગયું, પેાતાના આ અપરાધીને જમીલાએ એવી તે સા કરી હતી કે, તે જીંદગી સુધી ભુલી શકશે નહીં એમ મેં ધાર્યું. રાતનું ખાણું લીધા પછી હું તુટર ધીમે ધીમે ટહેલતા હતા, એટલામાં એક માસ