પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૩
બે અપરાધીઓને સજા.

એ પક્ષીઓને સા ૧૨૩ ઝડપથી મારી પાસે આવીને ખેલ્યા. બાકટર સાહેબ, જલદી આવે!, સુઝ્યું કુંગ તમાને એકદમ એલાવે છે.” હુ ઝડપથી તેની સાથે ચાયે, સુ-યું ગ મને સામેા મળ્યું, જે ગભરાયેલે જળ્યુાતા હતા. કેમ શું છે ? કાંઇ નવાજુની તે નથીને? ' મેં અધીરાથી પુછ્યું. એક ગભીર બનાવ બન્યા છે.” તેણે જશુાવ્યું. પેલા એવકા સુચાંઉએ ક્રાસે ખાઇ આપધાત કર્યાં છે. તે પેાતાની કેબીન ઉપરની સૌલીંગના કડામાં દેરડું બાંધી ગળામાં ફ્રાંસ નાખીને લટક્રી પાસે છે ત્યાંથી તેને ઉતાર- વાનું માણસાને કહીને હું તમારી પાસે આવતા હતા, ચાલા તપાસે તે.” હું ત્યાં જઇ પહેાંચ્યા. સુચાંની લાશને માણસોએ નીચે ઉતારીને બીછાનાપર નાખી હતી, મે તપાસીને કહ્યું,— “ તે તા માલકુલ ગરણ પામ્યા છે, તેને માટે હવે કાઇપણ ઇલાજ કારગત થઇ શકે તેમ નથી." “ આજે એ અપરાધીએ તેના લાયકની -