પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૫
અચાનાક મેળાપ-આફત.

અચાનક મેળાપ આપત. મત ઉતારશે. ખરેખર તમાને છેડવા પડતા હૈાવા માટે હું દીગંગીર છું.” t પણ મને ત્યારે શા માટે છેાડે છે જમીલા ! ” મેં કહ્યું. મેં કહ્યું. “શું હુ' તને .. અસ. તેણીએ વચ્ચે ખાલીને મને અટકાવ્યા. “ તમારા કાલ યાદ કરા, એક વરસ પુરૂં થયા સિવાય એવી કાઇ પણ વાત મારી સામે તમેા કરી શકે! નહીં.’ ભલે હી પછા.” હું લાચાર અને નિરાફ્ થઇ એલ્યેા અને મુગા રહ્યો. 44 rr સાંજ પડવાને હજી થોડી વાર હતી, તેટ- લામાં જમીલાએ મને કહ્યું હતું, તે મુજબૂ એક સ્ટીમર અમારી નજરે પડી. તે સ્ટીમરને વાવટા વડે ઇશારત કરીને વૈભાવવામાં આવી, અને હુ જમીલા તથા ગેઝલપરના બીજા મિત્રા સાથે હળીમળી, સાહેબ સલામ કરી પેલી સ્ટીમર તર૬ ઉપડીને તેમાં સ્વાર થયા, અને તે પછી ત્રીજે દીવસે હુ’ કવાંગ ચાંઉ કોંગ અંદર પર ખુશી ખેરીયતથી ઉતર્યાં. થોડા દીવસ કાંગ ચાંઉ વાંગમાં ગુજાર્યા પછી હું મારા વતન પોંડીચેરી જવા ઉપડી