આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અચાનાક મેળાપ-આફત.
અચાનક મેળાપ-આત. ૧ર૦ “ ખરેખર કહું છું,”
- કાને ત્યાં? કાની સાથે ? શું કેઇ
આપણાં શહેરનાં તે છે?” ‘ તે સઘળુ વખત આવ્યે આપે આપ જણાય રહેશે, હું પરણું અને તું નહીં જાણે એ કાંઇ બનવા જોગ છે ? બધી ગેાઠવણુ અને તૈયારી તારેજ કરવી પડશે, વળી તારા ખાવીંદ હબીનઅલીને પણ તેમાં તસ્દી લેવી પડશે.’ વા, તેમાં તસ્દી શાની ? મારા પીય- રીયામાં તું મારે એકના એક ભાઈ છે. ભાઇ લગ્નમાં બહેનના પહેલા ભાગ. તેમાં વળી તસ્દીની વાત ક્યાં આવી?’ kr આ વાત તા આટલેથીજ અટકી પથ્થ ત્યાર પછી બીજા દસ દહાડા પસાર થયા કે ફરીથી મારી અેને તેની તે વાત છેડતાં કહ્યું, ભા, તું તા. તે દર્દીને વાન કરતેા હતા, પણ હજી તા કાંઇ ઠેકાણું નથી. મને ઉડાવતા તા નથીને ? ,, મે ફરીથી પાછા આગળની માક જવામ આપીને તેને સધીયારા દીધા અને વળી પાછા