આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૮
દરિયાની ડાકણ.
૧૨૮ દરિયાની ડાળુ. કેટલાક દીવસેા પસાર થઇ ગયા. એમ કરતાં એક વરસ પુરૂ થઇ ગયું. હું મારા કાલ પર ચુસ્ત અને મુસ્તાક હતેા. અને જમીલા પ પોતાના કાલ પર કાયમ રહીને મને મળરોજ એવી મને સંપુર્ણ ખાત્રી હતી. કરાએ આ અરસામાં એક દહાડા હુ મારા થકી નાંથી નીકળીને અઢાર વા જતા હતા, તેટલા રસ્તામાં એક ચીનાના નહુાના મારા હાથમાં એક ચીઠ્ઠી આપી. ચીઠ્ઠી મે' જોઇ અને તેની પરના અક્ષર જમીલાના હાથના નહીં. તે રહ્યો જોઇ મારી ખુશાલીના પાર ચીઠ્ઠી નીચે મુજબ લખાયેલી હતી.
- વ્હાલા એહમદ !
થયાં અહીં આજે એક અઠવાડીયા આવેલી છું. તમારે લગતા ખબર કઢાવતાં મે ખુશાલી સાથે જાણ્યું છે કે તમે તમારા કોલ ઉપર કાયમ રહ્યા છે. મારી જીંદગીની સર્વેથી અગત્યની અને મેટામાં મેટી આશા ફળીભુત થયેલી છે. આ ચીઠી લાવનાર સાથે પધારો, તે તમાને મારા મકાનપર લાવશે. લી તમારી જમીલા. ”.